________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
| ૧૦૭ તેમણે સં. ૧૭૮૮ના આ૦ સુ. ૧૦ના રોજ ઉપા. શ્રી પ્રમસાગરને આચાર્યપદવી આપી ભટ્ટા, શ્રી કલ્યાણસાગરસૂરિ નામ આપ્યું ને પિતાની પાટે તેમને
સ્થાપન કર્યા. પોતે આ૦ વ. ૭ના રોજ કાળથમ પામ્યા.
તેમની ચરણપાદુકાની ભટ્ટા શ્રી કલ્યાણ સાગરસૂરિ એ હરવિહારમાં સ્થાપના કરી. ભટ્ટા શ્રી કલ્યાણ સાગર સૂરિ વિ. સં. ૧૮૧૧માં કાળધર્મ પામ્યા હતા.
ભટ્ટા, શ્રી લક્ષમીસાગરના શિષ્ય ઉપા) શ્રી સુમતિવિજય હતા.
ઉપાઠ શ્રી રામવિજય ગણેએ રાજપરામાં
લક્ષમીસાગરસૂરિ– રાસ” ર. સં. ૧૭૯૭ અષાઢ સુદિ ૨ ના રોજ અંચલગરછીય ઉપા) શ્રી
જ્ઞાનસાગર ગણુએ “ગુણ–પર્યાયરાસ” રચ્યા. સં. ૧૭૯ તપાગચ્છીય ભટ્ટાશ્રી વિજયદયાસૂરિએ (સં. ૧૭૮૪
થી ૧૮૦૯) સુરતમાં નવ અથવા ચૌદ ચાતુર્માસ ગાળ્યાં. સં. ૧૭૯ શ્રા સુત્ર ૧૦ના રોજ “ધન્ના-શાલિભદ્રરાસ” રચાયે. સં. ૧૮૦૫ થી ૧૮૧૦ સંવેગી પં. શ્રી ઉત્તમવિજય ગણી અને
પં. પદ્મવિજય ગણીએ ચાતુર્માસ ગાળ્યાં. સં. ૧૮૧૩–૧૪ પં. શ્રી ઉત્તમ વિજયગણુએ ઉપધાન વહન કરાવ્યાં. સં. ૧૮૨૭ ચૈત્ર સુ. ૧૨ ના રોજ શાવે ભાઈદાસે શ્રી શીતલનાથ,
શ્રી અજિતનાથનાં જિનાલય બંધાવી ભટ્ટા, શ્રી જિનલાભસૂરિના હાથે ૨૦૦ થી વધુ જિન પ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવી અને તે વર્ષે ભટ્ટા) શ્રી જિનલાભસૂરિ, અધ્યાત્મી મુનિ જ્ઞાનસાગર વગેરે મુનિવરનું
ચાતુર્માસ થયું. સં. ૧૮૩૭ પોષ સુદિ ૧૦ ના રોજ તપાગચ્છીય ભટ્ટા. શ્રી વિજયા
નંદસૂરિ શાખાના ભટ્ટા) શ્રી વિજયસૂરિ કાળધર્મ પામ્યા. સં. ૧૮૫૫–૫૬ ખરતર ગચ્છના ભટ્ટા... શ્રી જિનચંદ્રસૂરિ, ઉપા. શ્રી ક્ષમાકલ્યાણ ગણી વગેરે ઠા ૩૫ ચાતુર્માસ કર્યું.
થા ૧૮૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org