________________
૧૦૬ ] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ સં. ૧૭૫૧ આ સુe ૧૧ ના રોજ શ્રી જિનવિજય ગણીએ “ગુણા
વલી રાસ ”(ઢાળ-ર૭)રો અને વિચાર છત્તીસીનો
ટબ ભર્યો. સં. ૧૭૬૧–૭૧ ખરતરગચ્છના પં શ્રી રાજસુંદર ગણીએ ચાતુર્માસ
કર્યું. સં. ૧૭૬૩ ખરતરગચ્છીય ભટ્ટા) શ્રી જિનચંદ્રસૂરિ કાળધર્મ
પામ્યા. અને તેમની પાટે અષાડ સુદ ૧૧ ના રોજ
ભટ્ટા, શ્રી જિનસૌખ્યસૂરિ આવ્યા. સં. ૧૭૭૧ ખરતરગચ્છના શ્રી દયાવિજયજીએ ચાતુર્માસ કર્યું. સં. ૧૭૭૩ અષાડ સુદિ ૫ ના રોજ પં. શ્રી રામવિજય ગણીએ
કલ્યાણક સ્તવન” રચ્યું. સં. ૧૭૭૪ માં સુ પના રોજ સૈયદપરામાં ભટ્ટા, શ્રી જ્ઞાન
વિમલસૂરિએ “અશેકચંદ્રરહિણને રાસ” ર. સં. ૧૭૮૦ પંશ્રી જ્યાવિય ગણીએ ચાતુર્માસ કર્યું. સં. ૧૭૮૧ ભટ્ટા, શ્રી વિજયદયાસૂરિના શિષ્ય પં. શ્રી સત્યસાગર
ગણીએ વચ્છરાજ રાસ” ર. સં. ૧૭૮૧-૮૨ ખરતરગચ્છના ઉપા) શ્રી નિત્યલાભે “સ્તવન
- વીશી” અને “સદેવંત-સાવલિંગાને રાસ રચ્યા. સં. ૧૭૮૨ અષાડ વદિ ૪ ના રોજ ભટ્ટા, શ્રી સૌભાગ્યવિમલ
સૂરની ચરણપાદુકાની ભટ્ટા, શ્રી જ્ઞાનવિમલસૂરિએ કરી. સં. ૧૭૮૪ અધ્યાત્મયોગી શાંતમૂર્તિ પં શ્રી દેવવિજયજી ગણીએ
ચાતુર્માસ કર્યું. સં. ૧૭૮૭ પં. શ્રી ક્ષમાવિજય ગણું તથા પં. શ્રી જિનવિજય
ગણુએ ચાતુર્માસ કર્યું. આ સમયે અમારિ પાલન
વગેરે ઘણાં ધર્મકાર્યો થયાં હતાં. સં. ૧૭૮૭-૮૮ તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિ સંઘની સાગર
શાખાના (૬૩) ભટ્ટા, શ્રી લક્ષમીસાગરસૂરિનું ચાતુર્માસ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org