________________
સત્તાવન ]
ભટ્ટારક વિજયદાનસુરિ
[ ૧૦૧
વળી, સ’૦ ૧૭૭૭ ના મહા સુદિ ૧૧ને બુધવારે સુરતના શા સુંદરદાસ નાગરની પત્ની અમૃતબાઈએ ભરાવેન્રી શ્રી શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી અને તે ભગવાનનું સ્તવન રચ્યું. તેમણે સં ૧૭૮રના આ૦ ૧૦ ૪ને ગુરુવારે ભટ્ટા॰ શ્રી સૌભાગ્યવિમલસૂરિની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી.
( ‘ સૂર્ય પુરના સવ યુગ' પૃ૦૫૮-૭૪ ) ૮. તપાગચ્છના શ્રી વિજયદેવસૂરિસ`ઘના સાગરશાખાના ભટ્ટા॰ શ્રી લક્ષ્મીસાગરસૂરિએ સ’૦ ૧૭૮૭-૮૮માં સુરતમાં ચાતુર્માસા કર્યાં.
સ’૦ ૧૭૮૮ના આ॰ સુ૦૧૦ ના રાજ સુરતમાં ઉપા॰ શ્રી પ્રમેાસાગર ગણીને આચાય પદ્મવી આપી. ભટ્ટા॰ શ્રી કલ્યાણસાગરસૂરિ નામ રાખી પેાતાની પાટે સ્થાપન કર્યો અને ગચ્છનાયક બનાવ્યા. તેમજ તેમણે સ૦ ૧૭૮૮ના આ૦ ૧૦ ૭ની રાતે સુરતમાં સ્વર્ગગમન કર્યું.. ભટ્ટા॰ શ્રી કલ્યાણસાગરસૂરિએ હીરવિહારમાં તેમની ચરણપાદુકાની તથા સ્તૂપની પ્રતિષ્ઠા કરી.
<<
૯. સં૰૧૭૯૭ના માગશર વદે ૧૦ ને ગુરુવારે સુરતમાં ૧૦ મોટા જિનપ્રાસાદો, ૨૩૫ ઘર દેરાસરા, ૩ ભેાંયરાવાળા દેરાસરામાં ૩૭૨ જિનપ્રતિમાએ, ૫ ધાતુની પંચતીથી આ, ૨૪ ચાવીશ જિનવટા એમ બધી મળીને હજારાની સંખ્યામાં જિનપ્રતિમા હતી. ( – કડવાગચ્છના સંવરી શાહ લાધાશાહકૃત સુરત ચૈત્ય પરિપાટી સ્તવન '' ) ૧૦ શા॰ ભાઈદાસે સ૦ ૧૮૨૭ના વૈ૦ સુ૦ ૧૨ને ગુરુવારે (૧) શ્રી શીતલનાથ, (૨) શ્રી અજિતનાથ, વગેરે નવા જિનપ્રાસાદો બનાવ્યા હતા અને ખરતરગચ્છના આ॰ ભટ્ટા॰ શ્રી જિનલાભસૂરિ પાસે ૧૮૩ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તથા (૧) શ્રી શીતલનાથ (૨) શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ અને (૩) શ્રી ગાડી પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક તરીકે સ્થાપન કર્યાં હતા.
૫૦ ઉત્તવિજય ગણીએ સં૦ ૧૮૩૩ના મહા સુદ્ઘિ ૫ ને બુધવારે સુરતમાં તપાગચ્છના ૫૦ વિનીતવિજય ગણી તથા ૫૦ દેવવિજય અને મહા॰ સુમતિવિજયગણીની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી.
(– સુરત જૈન પ્રતિમા લેખ સંગ્રહ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org