________________
સત્તાવન ]
ભટ્ટારક વિજયદાનસૂરિ
| ૭૭
શરૂ થઈ. સામસામી ખટૂંકા છૂટી. આ ધમાલમાં હાથી કાઠીની ઘેાડી મારી ગઈ, ધાડપાડુએ ત્યાં નાઠા અને સંઘ ક્ષેમકુશળ નાવલ–વાઢેલા પહેાંચી ગયા.
કાઠીઓએ નાવલવાઢેલા અને લાલિયાણા વચ્ચે રસ્તામાં ધાડું મેાકલ્યું. અહી” એક વાણિયા યાત્રાળુ બરછી લઈ કાઠીએની સામે લડચો ત્યારે કાઠીઓ નાહિંમત બની નાસી ગયા. સંઘ લેાલિયાણા પહેાંચી ગયા. ભણશાલીએ આ બહાદુર વાણિયાને ભારે રકમનુ ઇનામ આપ્યું. સંઘ લેાલિયાણામાં ત્રણ દિવસ રાકાયા.
તે પછી દ્વારકા ગયેા. તે ભાવનગરની સરહદનું ગામ હતું. ભાવનગરના રાજવી ભાવસિંહજીએ દ્વારકામાં આવી સંઘ પાસે દાણુ માગ્યું. ભણશાલીએ દાણ આપવાની સાફ ના પાડી. પરિણામે મામલા બગડયો. આથી સઘને અહી સાત દિવસ સુધી રાકાવુ' પડ્યુ અને સધ્ધતિ પ્રેમજી પારેખે રાજા મસિંહને સીધા મળી શાંત પાડી, મનાવી વાળાવા તરીકે પેાતાની સાથે લીધેા. તેની સરહદ પૂરી થતાં સંઘવીએ તેને શિરપાવ આપી ખુશ કરી રવાના કર્યાં.
ગારિયાધારની ગાહેલ ગાદીએ અનુક્રમે (૧૬) ઠા॰ શવાજી, (૧૭) ઠા॰ સરતાનજી, (૧૮) ઠા॰ કાંધાજી અને (૧૯) હા પૃથ્વીરાજજી
થયા હતા.
(- પ્ર૪૦ ૪૪, પૃ૦ ૧૧) પાલિતાણાના (૨૦) ડાકાર કાંધાજીના પુત્ર (૨૧) ઠા૰ પૃથ્વીરાજજી ઢાલ-વાજા સાથે લઈને ઢુંઢણુ બંદર ગામ સુધી સામે આવ્યા હતા.
સંઘે સં૰૧૭૭૦ના વૈ૦ ૧૦ પના રાજ પાલીતાણામાં લલિતા સરાવરના કિનારે પડાવ નાખ્યા. સંઘ ખીજે દિવસે શત્રુંજય તીથ ઉપર ચડવા લાગ્યા. સ`ઘે માર્ગ વચ્ચે આવતી ધેાળી પરખ, નીલ પરબ, કુમાર કુંડ, સુંદર પરબ, ભવાનીવાળા, હીગળાજના હુડા, સાલા કુંડ અને હીરાબાઈની પરબ ( અધૂરા કુંડ ) વગેરે સ્થાને વિસામેા લીધે અને આગળ વધ્યે, દાદાનાં દર્શન કર્યાં.
સંઘ વૈ૦ વ૦ ૬ થી અમાસ સુધી હંમેશાં શત્રુંજય તીર્થ ઉપર ચડી શ્રી આદીશ્વર દાદાની યાત્રા કરી દાદાનાં દર્શન કરતા. તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org