________________
સત્તાવન] ભટ્ટારક વિજ્યદાનસૂરિ
[ ૬૯ ૫. વડનગરને નાગર અને દિલ્હીના બાદશાહ અકબરનો કારભારી
ગેપીના પ્રયાસથી અને સૂરજના નામથી સૂરત વસ્યું. ૬. બાદશાહ જહાંગીરની વેશ્યા સૂરજ. ૭. સં. ૧૫૧ની રામજણ સૂરજ.
(નર્મ, ગદ્ય, પૃ. ૭૦) ૮. સૂરતના નામની વાડી. ઉપર બતાવેલી વ્યક્તિઓનાં નામથી સૂરત વસ્યું છે.
ઈતિહાસ કહે છે કે, ધારા નામની વેશ્યાના નામ ઉપરથી જેમ ધારા નગરી વસી હતી તેમ સૂરજ નામથી વેશ્યાના નામ ઉપરથી સૂરત વસ્યું હોય એવો સંભવ છે, માત્ર સૂરજના જ ને બદલે તે અક્ષર ગોઠવવામાં આવ્યો છે.
સૂરતના વસાવનાર અને વસવાટકાળ વિશે છૂટા છૂટા ઉલ્લેખમાં જુદા જુદા બાદશાહનાં નામે આ પ્રકારે મળે છે. ૧. બાદશાહ મહમ્મદ બેગડો. (વિ. સં. ૧૫૧૬ થી ૧૫૭૦)
(પ્રક. ૪૪. પૃ. ૨૦૯) ૨. બા મુજફર બજે (સં. ૧૫૬૭ થી ૧૫૮૩)-(પ્રક. ૪૪,
પૃ૦ ૨૧૨). ૩. બામહમ્મદ ચોથે (સં. ૧૫૯૪ થી ૧૬૧૦) ૪. બા મુજફર ત્રીજે (સં. ૧૬૧૬ થી ૧૬૨૮) ૫. દિલ્હીના બાળ અકબર (વિ. સં. ૧૬૧૨ થી ૧૬૨૨, કા. સુ૦ ૧૪)
( – પ્રક. ૪૪, પૃ૦ ૬) ૬ દિહીનો બાહ જહાંગીર (વિ. સં. ૧૯૬૩ થી ૧૬૮૪ કા વઅમાવાયા )
(પ્રક૦ ૪૪, પૃ૦ ૮૫) ઉપરની અટકળોના આધારે વિચારીએ તે બા. મહામ્મદ અને બા મુજફરના સમયે ગોપી થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org