________________
૮૬૫
છપ્પનમું ]
આ આનંદવિમલસૂરિ जम्बूद्वीपे सुरगिरिरिव, चन्द्रकुलं विभाति तवंशे। मेरौ नंदनवनमिव तस्मिन् नंदति तपगच्छः ॥ ५ ॥ तत्र मनोरमसुमनोराजि-विराजी, रराज मुनिराजः । श्रीआनंदविमलगुरु-रमरतरु, नंदन इवोचैः ।। ६ ॥ शुद्धां क्रियांद्वौ यः, सुधाव्रत व्रततिमिव मरुवृत्तः । कल्पतरोः सौरभमिव यस्य यशो व्यानशे विश्वम् ॥ ७॥
(૫૮-મહ હર્ષવિમલગણિ, ૫૮–મહે. મુનિવિમલગણિ, શિષ્ય ૬૦–૧૦ ભાવવિજયગણિવરકૃત સં. ૧૬૮૯ ભવ્ય વિજયાનંદસૂરિરાયે “ઉત્તરઝયણ સુત્ત સં. ૨૦૦૦ની સસૂત્રવૃત્તિ સં ૧૬૨૫૫ની પ્રશસ્તિ”
(શ્રી જેન પ્રશસ્તિસંગ્રહ ભાવ ૩ને પ્રશ૦ નં૦ ૬૭૦ પૂના) वदन्ति तस्मै च जना निरीक्ष्य, निरीहता ज्ञानतपःक्रियाढयः । अवातरत् सर्वगुणः किमेष, श्रीमज्जगच्चन्द्रगुरुर्द्वितीयः ॥
(-વીરવંશાવલી) भूरयः सन्ति सूरयो, गच्छे गन्छे च गर्विताः ।। आनन्दविमलादन्यो धन्यो नास्ति महीतले ।।
(-ગુરુપટ્ટાવલી) તેમને સં. ૧૫૪૭માં ઈડરમાં રાજા ભાણના રાજ્યમાં શાહ મેઘજી ઓશવાલની પત્ની માણેકદેવીની કુક્ષિથી જન્મ થયો. તેમનું નામ વાઘજી રાખવામાં આવ્યું. તેમણે સં. ૧૫૫રમાં દીક્ષા લીધી, તેમનું નામ અમૃત મેરુ રાખ્યું. સં. ૧૫૬૮માં લાલપુરમાં ઉપાધ્યાયપદ, સં. ૧૫૭૦માં પાટણમાં (અથવા ડાભલામાં)આચાર્ય પદ, સં. ૧૫૮૫માં દેસૂરીમાં ભટ્ટારકપદ (ક્રિયા દ્વાર) અને સં. ૧૫૬ના ચિત્ર શુટ ૭ ના રોજ અમદાવાદમાં સ્વર્ગગમન થયું.
તપગચ્છના નાયક આ૦ સુમતિસાધુસૂરિએ પિતાની પાટે સં. ૧૫૪૮માં (૫૫) આ૦ હેમવિમલસૂરિને ગચ્છનાયક બનાવ્યા. હતા. અને પોતે જાતે જ તેમની પાટે સં. ૧૫૭૦ માં પાટણમાં
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org