________________
ચુમાલીસમું ], તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
તીર્થ સ્થાનામાં લહાણી કરી. તપાગચ્છની પાષાળના ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિના પહેલા પટ્ટધર શ્રી વિજય રાજેદ્રસૂરિને સોનેરી શાહીથી લખાવેલાં આગમસૂત્રેા વહેારાવ્યાં. (પ્રક૦ ૫૭, તપારત્નપટ્ટાવવિલ) (અમારા જૈન તીર્થોના ઇતિહાસ, પૃ૦ ૩૭૭)
૬૦. રાણા અમસિંહ :- મૃત્યુ સ૰૧૭૭૭. તપાગચ્છના વિજયદેવસૂરિ સંઘના (૬૩) ભ૦ શ્રી વિજયરત્નસૂરિના ઉપદેશથી રાણા અમરિસ ંહે સ૦ ૧૭૭૭ ના મહા સુદિ ૬ના રાજ પન્નુસણ માટે અહિંસાના અમરપટો લખાવ્યેા, હિંસાના અત્યાચારે બધ કરાવ્યા. (પ્રક૦ ૫૭ ૫૦ ૫૮) વિજયદેવસૂરિના ભક્ત હતા.
૬૧. રાણા કણસિંહ :- તે ભ॰ ૬૨. રાણો જગતસિંહ :
उदयपुर के महाराणा जगतसिंहजीने आचार्य विजयदेवसूरि तथा आ० विजयसिंहस्रि के उपदेशसे प्रतिवर्ष पोष सुदि १० को बरकाणा ( गोडवाड ) तीर्थ पर होनेवाले मेलेमें आगंतुक यात्रियों परसे टेक्ष लेना रोक दिया था, और सदैवके लीए इस आज्ञाको एक शिला पर खोदवा कर मंदिर के दरवाजेके आगे लगवा दिया था, जो कि अभी तक मौजूद है । रागा जगत सिंह के प्रधान झाला कल्याणसिंहके निमंत्रण पर उक्त आचार्यने उदयपुर में चातुर्मास किया । चातुर्मास समाप्त होनेके वक्त एक रात दलबादल महल में विश्राम किया, तब महाराणा जगतसिंहजी नमस्कार करनेको गये और आचार्य उपदेशसे निम्न लिखित चार बातें स्वीकार करी कि(क) उदयपुरके पीछोला सरोवर और उदयसागरमें मछलियों को कोई न पकडे । (ख) राज्याभिषेकवाले दिन जीवहिंसा बन्द |
૩૭
(ग) जन्ममास और भाद्रमासमें जीवहिंसा बन्द |
(घ) मचींददुर्ग पर राणा कुम्भा द्वारा बनवाये गये जैन चैत्यालयका
पुनरुद्धार ।
( —અપેાધ્યાપ્રસાદ ગાયલીય, રાજપૂતાનેકે જૈન વીર્ પૃ૦૩૪૬ )
( તપગચ્છ શ્રમણવૃક્ષ પૃ॰ ૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org