________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ
૮૫૭ (૩) ૫૦ લફર્મકીર્તિ ગણિના ૫૦ હર્ષકુલગણિની પરંપરા શિષ્ય શિવક્રીતિએ “મણિભદ્ર પાઈ-૯” બનાવી. (પ્ર૫૮)
(૪) તપગચ્છના પલ્મા ભ૦ વિજયસેનસૂરિના હસ્તે દીક્ષિત શિષ્ય પં. કનકવિજયગણિવર (આ. વિજયસિંહસૂરિ) ના આજ્ઞાધારી મહેર કલ્યાણવિજયગણિની પરંપરાના પં. રામવિજયગણિના શિષ્ય પં. ઉદયવિજયગણિએ સં. ૧૭૦૮ માગરવાડામાં ગુજરાતી ભાષામાં “મણિભદ્ર છંદ ચોપાઈ-૨૫” બનાવ્યું હતું. તેમણે તેમાં કઈ કઈ વિશેષ વાત પણ બતાવી છે તે આ પ્રમાણે
તું જિનશાસનને વાલ, તુઝ કર ઝલકે દંડવિશાલ, તપાબિરુદ જગ જાસ પ્રસિદ્ધ, તેહને તે ઉપગારહ કીધ મારા
“ગિણું ચઉસટી” સિરતાજ, “વીર બાવન” મેટા યક્ષરાજ એકલાખને એંશી હજાર, પીર પીગામ્બર કરે જુહાર છા
નમે મણિભદ્ર? તું ચેડા તુજ સમરણ તે નાવે કેડા. “ચોરાશી ચેટકને રાય” હાથિદંડ, પાવડી તુઝ પાય ૧૦ દઢશીલે કરી થાપો મન્ન, નિશાઈ વિધિ જપે પ્રસન્ન પછે જે ચિતે તે પાવઈ, ધરિ બેઠા સુખસંપત્તિ આવઈ ૧પ તું સુરતરૂસમ પૂરણચિંતિત “માઘત” ટૂરિ થકી લીએ વાંછિત, “મરિવાડિ” કીધ વાસરસાલ, “જેન વાસિત સુર”તુંહી દયાલ શ્રી વિજયદેવ ગુરૂરાજ પસાય, તવિયો મણિભદ્ર સુર રાયાના સંવત્ સત્તર આઠ ઉદાર, મૃગશિર સુદિ આઠમ શશિવાર લશ સકલ સિદ્ધ જયકાર, મંત્ર મનમંદિર ગણતાં મારા અદ્ધિ વૃદ્ધિ કલ્યાણ ભાવે કરી ભણતાં, શ્રી વિજયસેનસૂરિ શિસ, સાધુ ગુણ પુરા કહિએ કનકવિજય કવિરાય” પ્રણમતાં યશ લહિએ. પંડિત રામવિજયતો, ભણે શિશ સુણ મુદા ઉદય અધિક ચઢતી કલા, જે મણિભદ્ર સેવે સદા મારપાળ પુપિકા-ઇતિશ્રી મણિભદ્ર દઈ મિતિ શ્રેયઃ ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org