________________
પંચાવનમું ]
આગલેડમાં મણિભદ્રવીર
:
ઈ સ૦ ૧૯૨૧ માં ‘મણિભદ્રતીનું વર્ણન' નામનું પુસ્તક બહાર પડયુ છે. તેમાં આગલેડને પહેલાં અગસ્થિપુર કહેતા હતા, તથા અગસ્થિ ઋષિએ મણિભદ્રવીરને આરાધી પ્રગટ કર્યો. · ઈત્યાદિ કેટલીક ખાખતા જૂઠી અને ઈતિહાસ પ્રમાણ વિનાની લખી છે,
• હેવિમલસૂરિ
અગસ્થિપુરનું અપભ્રંશ નામ આગલેાડ થઈ શકતું નથી, તેમ જ અગસ્થિ મુનિએ તે ગામ વસાવ્યું નથી. પણ જેના અંતે ૪ ૪ આવે છે એવાં આગલાડ, ઈલાડ, આજોલ વગેરે ગામેા ભીલ ઠાકારાનાં વસાવેલાં છે. “ અગસ્થિ ઋષિએ મણિભદ્રવીરને આરાધ્યા. એવું કેાઈ પ્રમાણુ પુરાણમાં નથી. તથા સંસ્કૃત પ્રાચીન ગ્રંથામાં નથી.” તેથી એવી પુરાવા વિનાની જોડી કાઢેલી વાતાને ઈતિહાસના સાક્ષરે! માની શકે નહીં.
આગલાડમાં શ્રીદેોલતરુચિ તિ તે દેરાસરાની તથા મણિભદ્રવીરના દેરાની સારી સંભાળ રાખે છે. અને તેમણે શ્રાવકેાને • દેવદ્રવ્ય ”માંથી મુક્ત કર્યાં છે. તેથી શ્રાવકા સુખી થયા છે.
66
Jain Education International
૮૪૩
વિજાપુરીય (ભ॰ વિજયદેવસૂરિ સંઘની પરંપરાના) યતિ શ્રી અમૃતવિજયજીગણ વૃદ્ધ થયા. ત્યાં સુધી તે આગલેાડ મણભદ્રવીરના દર્શનાર્થે વિજાપુરથી દર રવિવારે (આગલાડ) જતા હતા. (જૈ ૦ સ॰ પ્ર૦ ક્રૂ ૨૦ પૃ૦ ૨૩૪ મણિભદ્ર છંદ)
લાડોલ
વિજાપુરથી ઉત્તર દિશાએ ૩ ગાઉ ઉપર લાડાલ ગામ છે. તેને સંસ્કૃત ગ્રંથમાં લાટાપલી કહેવામાં આવે છે. તે લાટ ભીલે વસાવેલી પલ્લી હતી. તેથી લાટાપલ્લી નામ પડયું.
વિશ્વ સ૰૧૯૫૭માં લાટાલમાં એક ઘર પાસે ખેાઢતાં ૧૮ જિન પ્રતિમા નીકળી હતી, તેમાં એક શ્રી ભદ્રબાહુની ભૂતિ હતી. લાડાલ એક હજાર વર્ષોંનું જૂનું ગામ ગણાય છે. ત્યાં મારુ એક જૈન દેરાસર છે. લાડાલમાં લાયબ્રેરી છે. જૈનાના ૪૦ ઘરો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org