SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર પરિચય 1. પૂર પાટ ગચ્છાધિરાજ શ્રી ભૂલચંદજી (અપર નામ મુક્તિવિજયજી) ગણિવરના ફેટાને પરિચય. આ ફેટે ઉજમફઈની ધર્મશાળામાં વ્યાખ્યાન પાટની બાજુમાં દીવાલ ઉપર નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈએ એક ચિતરાવેલ છે. પૂ. મહારાજ સાહેબ પિતાના ફેટા લેવા દેતા ન હતા. એટલે નગરશેઠે તે વખતના બધા આચાર્ય મહારાજના ફેટા મળતા હતા. પણ પૂ૦ મૂલચંદજી મને ફેટે ન મળવાથી તેમના જે ફિટે ચિત્રકાર પાસે ચિતરાવ્યા. ત્યારબાદ પૂ. હંસવિજયજી મ. સાહેબે ઘણા ટાઈમ સુધી તે ખરાબ ન થાય કે ચૂને ઉખડી ન જાય માટે કાચની ફ્રેમ લગડાવી તે ફેટોનું રક્ષણ કરાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy