SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ - ભા. ૩ ની પ્રસ્તાવના આગમપ્રભાકર પૂ પુણ્યવિજયજી મહારાજે અમારી વિનંતિ ને સ્વીકારી પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી લખી આપી આ ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. વળી તેઓશ્રીની આ ગ્રંથલેખનમાં વારંવાર સલાહ સૂચના મળતી રહી છે. એટલે તેઓશ્રીની વિદ્વત્તાને લાભ અમને આ ગ્રંથમાં મળે છે. તે બદલ અમે તેઓશ્રીને અત્યંત ઋણી છીએ. આ આ પુસ્તકનું રૂફરીડીંગ વિગેરે કાર્યપાંડિત રસિકલાલ શાન્તિલાલે કરેલ છે. તેમજ અનેકવાર પ્રેસમાં જઈ આવી આ ગ્રંથ પ્રકાશનમાં અનુકુળતા કરી આપી છે, તે બદલ તેમના આભારી છીએ. આ પડિત અંબાલાલ પ્રેમચંદે આ ગ્રંથની પ્રેસ કોપી કરી આપી છે. તથા શ્રી જયંતિલાલ દલાલે શ્રી વસંત પ્રીન્ટીંગ પ્રેસમાં આ ગ્રંથ છાપી આપેલ છે. તેની પણ અમે અહીં સહર્ષ નોંધ લઈએ છીએ. - આ પુસ્તક છપાવવામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા શાહ ઠાકોરભાઈ જેસિંગભાઈએ અગાઉથી ગ્રાહક થઈ અમને ઉત્સાહિત કર્યા છે. તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. એકંદર આ ગ્રંથ પ્રકાશિત કરવામાં જેમના તરફથી અમને તનમન અને ધનથી સહાયતા મળી છે. તે બધાને અમે આભાર માની વિરમીએ છીએ. વીર સં. ૨૪૯૦ વિ. સં૨૦૨૦ મહા સુદ ૫ - ચારિત્ર સ્મારક ગ્રંથ માળા વતી ચંદુલાલ લખુભાઈ પરીખ માંડવીની પિળ, નાગજી ભૂધરની પાળ, અમદાવાદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy