________________
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
૫૨૮
ગ્રંથા
C
૫૦ વિદ્યાધરે વિવિધ સાહિત્ય બનાવ્યું હતું. તેમની પ્રથમ કૃતિ આ॰ વિજયદાનસૂરિ સજ્ઝાય ' કડીઃ ૧૦, જે સંસ્કૃત-ગુજરાતી મિશ્રિત છે, તે મળે છે. દરેક કડીના પહેલા ચરણના પહેલા પહેલા અક્ષરો જોડવાથી ‘શ્રીગૌતમગુરવે નમઃ,' દરેક કડીના બીજા ચરણના પહેલા પહેલા અક્ષરા જોડવાથી શ્રીહેમવિમલાય નમઃ' અને દરેક કડીના ત્રીજા ચરણના પહેલા પહેલા અક્ષરા જોડવાથી ૮ વિજયદાનસૂર્ય નમઃ ’ બને છે. છેલ્લી કડીમાં તેમણે પેાતાનું નામ ‘વિદ્યાધર’ બતાવ્યું છે.
'
"
[ પ્રકરણ
૫૦ વિદ્યાનંદગણિએ સ૦ ૧૬૭૨માં આ૦ વિજયસેનચરિત્ર આ॰ વિજયસેનસૂરિ નિર્વાણુસજ્ઝાય કડી પ૭, પાર્શ્વનાથસ્તાત્ર શ્લા ૧૦, ‘હીરવિજયસૂરિ લેાકેા' èા૦ ૮૧ બનાવ્યા, આ૦ વિજયસેનસૂરિગીત ” કડી ૯, અને આ૦ વિજયદેવસૂરિગીત ' કડી : હું (શ્રી જૈ॰ સ॰ પ્ર૦ ૬૦ ૬૭, પૃ॰ ર૭૦)
બનાવ્યાં.
Jain Education International
૫૮. મહે।૦ સહજસાગર ગણવર્-તે ૫૦ વિજયવિમલ ગણિવરના શિષ્ય ઉ॰ વિદ્યાવિમલ ગણિ, બીજું નામ ઉ॰ વિદ્યાસાગર ગણિવરના શિષ્ય હતા. મહા॰ ધ સાગર ગણિવરના વિદ્યાશિષ્ય હતા. તેમનાં ૫૦ સહવિમલણે, ૫૦ સહજસાગર ગણિ એમ બે નામ મળે છે. તે સ૦ ૧૬૧૬માં મેડતામાં મા૦ ધર્મ સાગર ગણિવરની સાથે અને પેાતાના દાદાગુરુની સાથે ચોમાસું રહ્યા હતા. તે સૌ ત્યાંથી જાલાર ગયા. ત્યાં મુનિ સહજસાગરને મુનિ જયસાગર નામે શિષ્ય અને મુનિ જિતસાગર નામે પ્રશિષ્ય તે સ૦ ૧૬૨૧માં માળવાના “ સારગપુર ”માં ચોમાસું રહ્યા હતા. આ વિજયહીરસૂરિએ સ૦ ૧૬૨૮ ફા॰ સુ૦ ૭ ને સેામવારે ૫૦ જયવિમલગણિને ઉપાધ્યાય પદ, આચાર્ય પદ આપ્યાં. આ વિજયસેનસૂરિ બનાવી, પેાતાની પાટે સ્થાપ્યા. ત્યારે ઉ૦ વિમલહગણિવરને મહોપાધ્યાય તથા મુનિ સહજસાગર ગણુ, મુનિ લબ્ધિસાગર ગણિ, મુનિ પદ્મસાગર ગણુ, અને મુનિ જયસાગર ગણિને
થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org