________________
પંચાવનમું છું
આ૦ હેમવિમલસૂરિ
સં. ૧૬૬૪માં આ૦ વિજયસેનસૂરિના રાજ્યમાં “ગચ્છાચારપઈન્નયની” મેટી ટીકા, કૅ૦ ૫૧૫૮ બનાવી, જેમાં તેમના શિષ્યો પં. વિદ્યાવિમલગણિ, પં. વિવેકવિમલગણિ, અને પં. આનંદવિજયગણિએ સહાય કરી હતી.
(ટીકા પ્રશસ્તિ) - સં. ૧૯૨૩માં “ભાવપ્રકરણ, પાટીકા સાથે, ૧૬૧રમાં ગચ્છાચાર પઈય”ની નાની “ટીકા, સં૦ ૧૬૬૪માં “ગચ્છાચાર પત્રયની માટી ‘ટીકા” ગ્રંટ ૫૧૫૮ આ૦ વિજયસેનસૂરિના રાજ્યમાં સં. ૧૬પર થી ૧૬૭૨ માં “વિવાહપન્નરી ટીકા”ના આધારે બંધછત્રીસીની “અવચૂરિ' બનાવી, જે છપાઈ છે; “ગુરુપર્વકમ ફ્લેટ ૭૩, જૈનેન્દ્રવ્યાકરણની અનિટુકારિકા-અવચૂરિ સં૦ ૧૬૬૨ માં ૫૦ હર્ષકુલગણિના “બંધહેતૃદયત્રિભંગી અવસૂરિ, સાધારણ જિનસ્તવન– અવસૂરિ, પ્રતિલેખના કુલય” ગા. ૨૮, સં. ૧૬૩માં જ ગુ. આ૦ હીરવિજયસૂરિની “જબુદ્દીવ પન્નત્તિસુત્ત ટીકાનું સંશોધન કર્યું હતું - ૫૭. પં. વિદ્યાવિમલગણિ–તેમનાં બીજા નામે પં, વીરવિદ્યાધર, ઉ૦ વિદ્યાસાગરગણિ, પં. વિદ્યાનંદ, પં. વિદ્યાચંદ પં. વિદ્યાધર વગેરે મળે છે. તે પિતાને પંહ વિજયવિમલગણિના શિષ્ય બતાવે છે. અને વિજયસેનસૂરિ નિર્વાણ સઝાય રાસમાં પિતાને તેઓ પં. વિદ્યાગણિવરના શિષ્ય બતાવે છે તે પં. વાનરષિગણિના શિષ્યા હતા. પ્રસિદ્ધ કાવ્યકાર પં. દેવવિમલગણિના વિદ્યાશિષ્ય હતા. તે મોટા વિદ્વાન હતા. તે ગુરુ-શિષ્ય મહે. ધર્મસાગરગણિ સાથે વિચરતા હતા. પં. વિદ્યાવિમલગણિ એકાંતપ્રિય અથવા અલ્પ આયુષી હતા. આથી તેમને વધુ નેધપાત્ર ઉલ્લેખ મળતું નથી. તે સં૦ ૧૬૭૪ સુધી વિદ્યમાન હતા.
કેકિંદના શા. જગમલ ઓશવાલે પિતાની ૩૨ વર્ષની ઉંમરમાં પં. વિદ્યાધરની પાસે “ચેથું વ્રત” લીધું હતું
(શ્રી જિનવિજયજીને પ્રા. જે. લે. સં૦ ભાવ ર લેટ નં. ૩૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org