________________
૮૦૩
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ વંદન કરે એમ કરવું જોઈએ.” આથી તેણે આ વિજયસેનસૂરિના હાથે દીક્ષા લીધી. આચાર્યશ્રીએ તેનું મુનિ સંઘવિજય નામ આપી, ૫૦ ગુણવિજયગણિના શિષ્ય બનાવ્યા, તેને દીક્ષાઉત્સવમાં પાટણમાં બીજા ૭ ભાઈ બહેનની દીક્ષા થઈ હતી.
(– પ્રક. ૫૮ દીક્ષાઓ, કલમ ૯મી) આચાર્યશ્રીએ તેમને પંન્યાસપદવી આપી. તેમણે ૧. પાટણ પાર્શ્વનાથ, ૨, પંચાસરા પાર્શ્વનાથ, ૩, વીજાપુરના પદ્માવતી પાર્શ્વનાથ, ૪, કંસારી ભીડભંજન પાર્શ્વનાથ, પગેડી પાર્શ્વનાથ, ૬, વરકાણું પાર્શ્વનાથ અને ૭, માળવાના મગશી પાશ્વનાથ એમ પાર્શ્વનાથ સપ્ત–તીથી સ્તોત્ર” લેટ ૧૦ બનાવ્યું. સં૦ ૧૬૬૯ માં આ૦ વ૦ ૩ના રોજ ભ૦ “ઋષભદેવસ્તવન” બનાવ્યું. સં૦ ૧૬૭૪ ના માં માં ભર વિજયદેવસૂરિના રાજ્યમાં “કલ્પસૂત્ર'ની ટીકા નામે “કલ્પપ્રદીપિકા” ગ્રં૦ ૩૩૦૦ બનાવી, જેનું મહ૦ કલ્યાણવિજયગણિના શિષ્ય ઉપાર ધનવિજયગણિએ સંશોધન કર્યું હતું. પં. સંઘવિજયે સં. ૧૯૭૯ ના મ0 શુ. ૫ ના રોજ
અમરસેન વરસેન આખ્યાન ” તથા સં. ૧૯૭૯માં “સિંહાસન બત્રીશી” બનાવી.
(પં. સંઘવિજયગણિ માટે જૂઓ. પ્રક૫૧ પૃ. ૫૧૦) ૬૧ ૫૦ વૃદ્ધિવિજયગણિ, પં. સુરવિજયગણિ- ૫૦ વૃદ્ધિવિજયગણિએ સં૦ ૧૬૭૪ ના આ૦ શ૦ ૧૩ ના રોજ ભ૦ વિજયતિલકસૂરિના રાજ્યમાં અમદાવાદના ઉમાનપુરામાં “શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રવૃત્તિની પ્રતિ લખી હતી.
(-શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્રકનં. ૭૨૬) ૬. મહેર હાર્ષિગણિને પંડિતવંશ પરંપરા ૫૭ મહેર હાર્ષિગણિવર- (પ્રક. ૫૫, પૃ૦ ૪૪) ૫૮ મહેર ઉદધોતવિજયગણિ (ઉપાય મેઘર્ષિગણિ)
૫૯ પંકલ્યાણકુશલગણિ– તેમનાં બીજાં નામે ઋષિ કાના, અને કાન્હર્ષિ પણ મળે છે, તેમણે સં૦ ૧૬૨૮ માં અમદાવાદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org