________________
૭૮૪
જૈન પરંપરાનો ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ જયની તળેટીનું જિનમંદિર તોડી નાખ્યું, અને પહાડ ઉપરના મુખ્ય જિનપ્રસાદની ચારે બાજુએ લાકડાં ગોઠવી બાળી નાખવાને નિર્ણય કર્યો.
આ૦ વિજયસેનસૂરિએ પં. સિદ્ધિચંદ્રને પત્રથી આ હકીકત જણાવી. પં. સિદ્ધિચંદ્રના કહેવાથી બાદશાહે વિ. સં. ૧૬૪૭ આ૦ વ૦ ૦)) ને જ ફરમાન લખી મોકલી તે “જિનપ્રાસાદ”ની રક્ષા કરાવી અને બાદશાહે પહેલાં શત્રુંજય તીર્થમાં નવાં જિનાલયે. બનાવવાનું બંધ કરાવ્યું, તે હુકમ ૫૦ સિદ્ધિચંદ્રના કહેવાથી પાછે ખેંચી લીધે, એટલે ત્યાં નવાં જિનાલ બનાવવાની છૂટ આપી.
સં. ૧૬૪૯માં જ ગુ. આ હીરવિજયસૂરિને જૈનતીર્થો ભેટ આપ્યાં. (મે. બાઇ ફરમાન નં. ૩, ૪, જૈન ઇતિ
પ્રક. ૪૪ પૃ૦ ૧૧૫, ૧૧૯, પ્રક. ૪૪, પૃ૦ ૬૮,
કલમ પમી, પ્રક. ૪૪, પૃ. ૨૨૦, ૨૨૧) પં. સિદ્ધિચંદ્રના કહેવાથી શાહજાદા જહાંગીરે પણ ગુજરાતમાં જજિયાકર” માફ કર્યો. અને અમારિનું શાસન” પળાવ્યું.
બાદશાહ અકબર સં. ૧૬૬૨ ના કાશુ૦ ૧૪ ને મંગળવારે મરણ પામ્યું અને જહાંગીર દિલ્હીને બાદશાહ બન્ય..
(–પ્રક. ૪૪ પૃ૦ ૬૬૩ થી ૬૬૪) ઉપાધ્યાય ભાનુચંદ્રગણિ સં. ૧૬૩૯ થી ૧૯૬૨ સુધી એમ લાગલગટ ૨૩ વર્ષો સુધી મેગલ દરબારમાં રહી, જહાંગીર બાદશાહની સમ્મતિથી વિહાર કરતા પં૦ સિદ્ધિચંદ્ર વગેરે પરિવાર સાથે સં૦ ૧૬૬૮ માં ગુજરાત-અમદાવાદ પધાર્યા.
શાસ્ત્રાર્થ—તેઓ ખંભાતમાં આ. વિજયસેનસૂરિને વંદન કરી, મહેસાણા થઈ પાટણ પધાર્યા. ત્યાં પં. સિદ્ધિચંદ્ર ખરતરગચ્છવાળાને શાસ્ત્રાર્થમાં હરાવ્યા, તેમણે પાટણમાં મેટી જિન પ્રતિષ્ઠા કરાવી, તેઓ વડોદરા, ગંધાર જઈ પાટણ આવ્યા અને પાટણમાં સં. ૧૬૬૮-૬૯ માં ચોમાસુ રહ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org