________________
૭૮૩
પંચાવનમું ]
આ૦ હેમવિમલસૂરિ અને તેમને “ખુશફહમ'નું બિરુદ આપ્યું.
જ0 ગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિ સં. ૧૬પર ના ભાઇ સુત્ર ૧૧ ના દિવસે ઉના (સૌરાષ્ટ્ર)માં સ્વર્ગે ગયા. બાદશાહે ઉપાટ ભાનુચંદ્રના ઉપદેશથી તેમના સમાધિ સ્થાન માટે ૧૦ વીઘા જમીનવાળું ખેતર ભેટ આપ્યું.
પં રંગચંદ્રજીગણિ આ ઇનામી પત્ર લઈ ઉના ગયા, અને ત્યાં સંઘે સૂપ બનાવ્યું. . (–જૂઓ, જુલસીસન પ, ફરવરદિન, મહિનાની તા. ૨૫મી,
ઇલાહસન ૫૫, શહેરીવર મહિનાની તા. ૧૪મી, ઈ. સ. ૧૬૧૦, સં. ૧૬૬૬ ચૈત્રનું મૌ. બા. ફર૦ નં૦ ૧૧
ઈતિ, પ્રક. ૪૪ પૃ૦ ૧૪૧, ૧૪૨) મુનિ સિદ્ધિચકે અહીં ફારસી ભાષાને અભ્યાસ કર્યો.
જૈનસંઘે ઉ૦ ભાનુચંદ્રના પ્રયત્નથી અને બાદશાહની સમ્મતિથી આગરામાં “ચિંતામણિ પાર્શ્વનાથનું વિશાળ જિનાલય” બનાવ્યું વૃદ્ધો કહે છે કે બાદશાહે તેના ખર્ચ માટે “રેશન મહેલે” ઈનામમાં આપ્યું હતું.
બાદશાહે પહેલાં શત્રુંજય ઉપર નવાં જિનાલયો કરવાની મના કરી હતી. આથી ત્યાં ગચ્છને જે કલેશ થતો હતો તે શાંત થઈ ગયે.
બાદશાહે ગ્વાલિયરના કિલ્લાની જિનપ્રતિમાઓને સુધરાવી દર્શનીય બનાવી હતી.
ઉપાધ્યાયજીના ઉપદેશથી બુરહાનપુરમાં ચાર નવા જિનપ્રાસાદે બન્યા, ન ઉપાશ્રય બન્યું. બાદશાહ ત્યાંથી એકલા પં. સિદ્ધિચંદ્રને સાથે લઈ આગરા ગયે. સૂબા અજીજકેકાના પુત્ર ખુરમે વિ. સં. ૧૯૪૭ માં શત્રુ
१. खुशफहमनादिरानो द्वितीयाभिधानमहोपाध्याय श्री सिद्धिचन्द्रगणिविरचिता भकामरस्तोत्रवृत्तिः समाप्ता ॥
ફારસીમાં ખુશ–સારી, અને અરબીમાં “ફહમ–” બુદ્ધિ એટલે ખુશ કુહમને અસાધારણ બુદ્ધિ એ અર્થ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org