________________
૭૨૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
આ. વિજયસેનસૂરીશ્વરે સુરતના સંઘ ઉપર ઉપરને પાંચ બેલને પટ્ટક મેકલ્ય, અને તેની સાથે સંઘને સલાહ આપતે ભલામણ પત્ર જોડી તેમાં લખી જણાવ્યું કે –
સૂરે વહે સુરતમાં નવી પ્રરૂપણ કરે છે, ને મહ૦ કલ્યાણ વિજયજી ગણિવર વગેરેનું અપમાન કરે છે. આ હકીકત બની તેથી અમને ઘણું દુઃખ થયું છે. હવે સુરત સંઘની ફરજ છે કે, તમે સૂરા વહેરાને સમજાવે કે “તે મહેર કલ્યાણવિજયજી ગણિના ચરણોમાં પડીમિચ્છામિ દુક્કડું આપે અને વળી મહ૦ કલ્યાણવિજયજીને અમને એ પ્રમાણે કર્યાને સ્પષ્ટ પત્ર આવશે તે જ અમને સંતોષ થશે. પણ જો તમે એ પ્રમાણે ન કરી શકે તે અમારે જૈન શાસનની મર્યાદાના રક્ષણ માટે ઉપાય કરે પડશે.
“મહો. કલ્યાણવિજયજી ગણિવર વગેરે મુનિવરે સૂરા વહેરાના ઘરનાં આહારપાણી લેવા બંધ કરે. સાથે સાથે એ પણ ચેકસ માનજે કે, અમે પણ અમારા સાધુને સુરત ચોમાસુ મેકલવાનું બંધ કરીશું.”
તમે એ પ્રમાણે વ્યવસ્થા કરી શકે તે પત્રથી જણાવજો.
આ પત્ર મળતાં જ સુરતના સંઘે ગચ્છનાયકની આજ્ઞા મુજબ સર્વ વ્યવસ્થા કરી અને પત્ર લખ્યો. તેમાં સાથેસાથ ગચ્છનાયકને વિનતિ કરી કે આપે સુરત પધારી અમારા ઉપર ઉપકાર કરે.
(૨૨) આ વિજયસેનસૂરિ સુરત પધાર્યા. અહીં ચોમાસુ કરી ખંભાત થઈ યાત્રા માટે સેરઠ પધાર્યા. ત્યાં જ ૪ વર્ષ સુધી વિચારી એનો ભાવાનુવાદ કરતાં શ્રી આનંદધનજીએ કહ્યું છે–
જિનવરમાં સઘલાં દરશન છે, દર્શન જિનવર ભજના રે;
સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજન રે.” તીર્થકર ભગવાનના અનુસારે જ્યાં જ્યાં જે સુંદર હોય તેને સારું કહેવું
નવી પ્રરૂપણના ૩૬ બેલમાંના ૩૩ મા બેલમાં આ વચનને અસંગત હેવાનું કહ્યું છે.
सुनिश्चितं नः परतन्त्रयुकिषु स्फुरन्ति याः काश्चन सूक्तिसंपदः । तवैव ताः पूर्वमहार्णवोस्थिता जगत्प्रमाणं जिनवाक्यविपुषः ॥
(–આસિદ્ધસેન દિવાકર કૃત ભગવતસ્તુતિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org