________________
૨૦
જૈન પરંપરાના તિહાસ-ભાગ કો
[ પ્રકરણ
૨૦૩૨, મહીપાલ ચરિત્ર, આચારાપદેશ વગેરે ગ્રંથા બનાવ્યા. તેમના શિષ્ય (૬૦) ૫૦ વિશાલ સુંદર ણિ સ. ૧૫૮૬ માં (શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ પ્ર૦ ન. ૩૨૨) ૫૦ ચારિત્રસિંહ ગણુિના શિષ્ય ૫૦ શાન્તિસાગરગણિએ સ૦ ૧૫૬૫ માં “ પ્રોાધચંદ્રોદય નાટક ” લખ્યું.
થયા.
( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ જો. પ્ર૦ નં૦ ૨૫૫) (૫૭) ભ॰ રત્નસિ’હસૂરિના ગચ્છમાં ૫૦ મુનિરત્ન મેટા વિ
દ્વાન હતા.
ભ૦ રત્નસિંહસૂરિના શિષ્ય ૫૦ દયાવનગણિવરના ઉપ દેશથી સંઘે સં૦ ૧૪૯૪ માં “ કુમારપાલ પ્રમેાધ પ્રબંધ” લખાવ્યા. ભ૦ રત્નસિંહસૂરિના શિષ્ય ૫૦ માણેકસુ દગણુએ સ’૦ ૧૫૦૧ માં દેલવાડામાં ભવ ભાવના બાલખેાધ” બનાવ્યા, સ૦ ૧૫૦૯ માં “રત્નચૂડ રાસ ” લખ્યા.
(૫૭) ભ૦ વિજયરત્નસિંહસૂરિની પરપરા નીચે પ્રમાણે છે (૫૮) ભ॰ ધર્મરત્નસૂરિ ( સ ) તેમના ઉપદેશથી સેાની સમરાના પુત્રાએ મીરપુરના જગન્નાથના જિન પ્રસા૪માં સ૦ ૧૫૫૦ માં એ ગામ બનાવ્યા (હુમીરગઢ લેખ સંગ્રહ) ( જૈન પર. ઇતિહાસ પ્રક૦ ૩૭ પૃ૦ ૩૦૦)
શત્રુંજય તી:
મહમ્મદ બેગડાના પુત્ર અહમદ સિક ંદરે સ૦ ૧૫૨૫-૨૭ માં સોમનાથ, ગિરનાર, દ્વારકા અને શત્રુજય વગેરે તીર્થોના નાશ કર્યાં, મંદિરે ભાગ્યાં, પ્રતિમાએ ખડિત કરી. આ હકીકત સાંભળીને ચિત્તો ડના દોશી તેાલાશાહને ઘણુ દુ:ખ થયું. તેમની ઈચ્છા હતી કે આ તીર્થાં ફરી સ્થપાય તેમ કરવું જોઇએ. (-પ્રક૦ ૩૫, પૃ૦ ૨૦૨ )
આ ધરત્નસૂરિ પેાતાના શ્રમણપરિવાર સાથે રણુ ભારના સૂબા મંત્રી ધનરાજ પારવાડના ‘છ'રી પાળતા યાત્રાસંધ સાથે મારવાડ, મેવાડનાં જૈન તીર્થોની યાત્રા કરવા પધાર્યા. ત્યારે તે ચિત્તોડ પણ પધાર્યા. સાંગા રાણાએ તેમનું મેનું સન્માન કર્યું. ત્યાં તીર્થોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org