________________
પંચાવનમું ]
આ૦ હેમવિમલસૂરિ તેમણે સં. ૧૫૫ના પિષ સુદિ ૫ને ગુરુવારે પુષ્યોગમાં અમદાવાદમાં પં. સેમવિમલ ઉપાધ્યાય પદ આપ્યું. સં. ૧૫૯૭ ના આ૦ સુ૦ ૫ ના રોજ ઉપા૦ સેમવિમલ અને ઉ૦ સકલહર્ષને આચાર્ય પદ આપ્યાં.
તપગચ્છના ભ૦ સૌભાગ્યસાગરસૂરિએ સં૦ ૧૬૨૮ () ના ભા. ૧૦ ૧૧ ના રોજ પાટનગર (અમદાવાદ)માં “બૃહતકપસૂત્રની મોટી ટીકાના આધારે સૂત્રાર્થરૂપ “બૃહકલપઅવચૂરિ’ બનાવી.
(–જે. પ્ર. સં૦, ભા. ૨, પ્રશ૦ નં૦ ૪૭૩) આ૦ સૌભાગ્યસાગર શિષ્ય કલ્યાણે સં. ૧૫૯૪માં ગંધારમાં કૃતવર્મા રાજાનો રાસ” ભનાવ્યો.
મંત્રગતિ શ્રી પાર્શ્વનાથ સ્તવન”. મળે છે તેમાં છેલ્લું ચરણ
“ચૂરે એમ દુષ્ટના વાતને, સુજશ સૌભાગ્યસૂરિ કલ્પ રે; નો૦
શતાથી પંચ હર્ષકુલ ગણિવર આ આચાર્યના પક્ષમાં હતા, તેથી આ પરંપરા “હર્ષકુલ” તરીકે પ્રસિદ્ધ પામી.'
ગંધ : તપગચ્છમાં ભ૦ આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૩ વૈ૦ સુઇ ૩ને રેજ વડાલીમાં ક્રિોદ્ધાર કરી, તપાગચ્છમાં શુદ્ધ સંવેગી પંથે દાખલ કર્યો. આથી સંભવે છે કે-આ સૌભાગ્યસૂરિની પોતાના ચારે સંઘ તથા હકક લાગા વિગેરેને સ્વતંત્ર રાખવા માટે, તેમણે પોતાનું નામ આ૦ હર્ષ રાજ રાખી, પિતાના પરિવારને તપગચ્છના પ્રાચીન ગોત્ર સંબંધવાળા “ચત્રવાલ ગ” તરીકે ઓળખાવવા ધારણ હોય. પરંતુ સહયોગી ગીતાર્થો પં૦ હર્ષલગણિ વગેરેએ “આપણે મૂળગ૭ ચંદ્રગચ્છ જ છે અને ચંદ્રસોમ એકાર્થવાળા શબ્દ છે. પરિવારમાં પં. સોમવિમલગણિ ભાગ્યશાળી છે
૧. અમે ચિત્રવાલગચ્છનો પહેલાં (પ્રક૪૪, પૃ. ૭માં) પરિચય આપે છે. તે અંગે એક વિશેષ ઉલ્લેખ મળે છે કે –
ચિત્ર ગ૭ના આ૦ હર્ષ રાજસૂરિના શિષ્ય મુનિરત્ન સં. ૧૫૯૨માં કડાડગામમાં હતા ત્યારે ત્યાં “રાજા વિક્રમ” (વિકમશી)નું રાજ્ય હતું.
(પૂના જૈન પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૩ જે પ્રશ૦ નં૦ ૬૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org