SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૪) વનવાસી–માનદેવગચ્છના આ૦ માનતુંગસૂરિ વગેરે વગેરે. (પ્રક. ૨૭, પૃ. ૪૪૫, પ્રક. ૨૮, પૃ. ૪૫૮ થી ૪૬૪) જે કે અમે પહેલાં જુદા જુદા પ્રકરણમાં ઉપર બતાવેલ આચાર્યોને નામમાત્ર પરિચય આપે છે. અમે પ્રક. ૨૮, પૃ. ૪૫૮ થી ૬૪માં આ માનતુંગસૂરિનું ટૂંક ચરિત્ર પણ આપ્યું છે. તેમાં તેમની માત્ર ટૂંકી જીવન ઘટના આપી છે. પરંતુ સમકાલીન રાજા હર્ષ, કવિ મયૂર, કવિ બાણ, અને કાશીના રાજા વૃદ્ધજનો પરિચય અને સત્તાસમય આપ્યો નથી. વળી આચાર્યશ્રીએ માનતુંગસૂરિવરે “ભક્તામર સ્તોત્રના માત્ર ૪૪ કાવ્યે જ બનાવ્યા હતા (પૃ. ૪૫૮) છતાં દિગમ્બરમાં ૪૮, તથા પર, કાળ્યો કેમ બની ગયા? વગેરે ઈતિહાસ અમે ત્યાં મેટે ગ્રંથ થવાના ભયથી આપે નથી. ભાવના છે કે બીજી આવૃત્તિમાં તે બધું આપવા પ્રયત્ન કરીશું. (-જૂએ જૈનસત્યપ્રકાશ ૦ ૮૫, પૃ. ૨૫) ૯ દિગમ્બર જૈન સંઘને સં૦ ૧૨૧માં કામે ફટકો લાગ્યો. સંભવ છે કે–દિગમ્બર આચાર્ય હેમકીતિના શિષ્ય ભવ અભયચંદ્ર અથવા ભ૦ ચારૂનંદિ અથવા ભય વસન્તકતિએ મુસલમાન બાદશાહના કહેવાથી, કપડાં પહેરી લીધાં હોય, અને સદાને માટે દિગમ્બરમાર્ગને લેપ કર્યો હોય, અને ભટ્ટારની ગાદી સ્થાપી ( –પ્રક. ૧૪, પૃ૦ ૩૨૮, ૩૩૩) ઈતિહાસ કહે છે કે-દિગંબર આ૦ હેમકતિજી સં. ૧૨૧ભાં થયા. તેમના શિષ્ય ચાસનદિ દિલ્હીના બાદશાહના હુકમથી “કપડાં પહેરી” ભટ્ટારક બન્યા હતા. (પ્રક. ૧૪, ૫૦ ૩૨૮, ૩૩૩) આજ સુધી દિગમ્બરમાં સાઠવીસંઘ હતો જ નહી. અને આ ઘટના બનવાથી દિગમ્બર સાધુ સંઘ પણ ન રહ્યો. એકંદર દિગમ્બરના સાધુ સાધ્વી એમ બે સંઘને વિદ થયો. પછી તે દિગંબર જેનેમાં નગ્નતાને એકાત આગ્રહ હતું, તે ઓસરી હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy