________________
૬૩૬ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અને સં. ૧૬૮૪માં ખંભાતમાં ચોમાસું કર્યું. તેણે ત્યાં “વરતરંગ અને “જિનતરંગ” બનાવ્યા.
૯ શા. કલ્યાણજી–તે ખંભાતના દેશી હરખાની પત્ની સહજલદેને પુત્ર હતો.
સહજલદે અને કલ્યાણે “સં. ૧૬૬૪ માં ખંભાતમાં તેની વસ્તુપાલની પત્ની વૈજલદેએ કરાવેલ પ્રતિષ્ઠામાં “પટ્ટધર શાહ જીવરાજ”ના શિષ્ય સંવરી માવજી પાસે સંવરીપણું સ્વીકાર્યું.” પછી સં૦ માવજીએ સં. ૧૬૬૬ના ચોમાસામાં ખંભાતમાં સ્વર્ગવાસ કર્યો.
સંવરી કલ્યાણે પટ્ટધરની આજ્ઞાથી સં. ૧૬૬૭ના માગશર સુદિ ૬ના રોજ બાઈ હેમાઈના જિનાલયમાં ભ૦ ધર્મનાથની પ્રતિમાને પ્રવેશ કરાવ્યું. પછી પટ્ટધરે સંવરી કલ્યાણને યુવાપટ્ટધર તેજપાલને સેં. - શાક કલ્યાણ સં. ૧૬૭૬માં અમદાવાદમાં મારું કર્યું. અહીં સં. ૧૬૭૭ના ફા. સુ. ૧૧ ના દિવસે અમદાવાદ પાસેના હેબતપુરમાં “ભગવાન અભિનંદન સ્વામીનું જિનાલય” કરાવ્યું, તેમાં ૧૭ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી, અને અભિનંદનભગવાનનું
પ્રભુ પ્રણમું ૨૦સ્તવન બનાવ્યું. ચર્ચા
શાહ કલ્યાણે સં. ૧૯૭૭માં પટ્ટધર શાક તેજપાલ સાથે ચોમાસામાં સ્પંડિલ જતાં પ્રથમ કાગચ્છના યતિ સાથે, અને તે પછી ખરતરગચ્છના યતિ સાથે ચર્ચા કરી, ખરતરગચ્છના યતિએ કટાક્ષમાં કહ્યું કે ઉ૦ ધર્મસાગરે જેને ગુરુના શત્રુ કહ્યા છે તે આજે પ્રત્યક્ષ મળ્યા.
૧. (૧) વવવ (૨) પુ0િામ (૨) વાયર (૪) પરચા (૫) સ૮ કુળમા (૬) માનિયા (૭) ઘરના (૮) મુળ-રિ () વીગ (૧૦) પારો પુખ ઉપર રમો છે
(-કુપક્ષ કૌશિસહસ્ત્રકિરણ, વિશ્રામ. ૧, ગાથાઃ ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org