________________
માલીસમું]
તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
૧૩
આ દેવેન્દ્રસૂરિ માળવાથી વિહાર કરી ગુજરાતમાં આવ્યા. અને ખંભાત પધાર્યાં ત્યાંરે આ॰ વિજયચંદ્રસૂરિએ ગર્વાંમાં આવીને તેમનાં વિનય, સત્કાર, સન્માન કર્યાં નહીં, તેમણે પેાતાના શિથિલાચાર છેડયા નહીં અને સ૦ ૧૩૧૯માં ખંભાતમાં પેાતાને જુદો ગચ્છ ચલાવ્યા, જેના શ્રમણ સંઘ તપાગચ્છ વડી પાષાળ તરીકે જાહેર થયેા. તેમની પાટે ૧. આ૦ વજ્રસેનસૂરિ, ૨ આ૦ પદ્મચંદ્રસૂરિ, ૩ આ૦ ક્ષેમકીર્તિસૂરિ એમ ત્રણ આચાર્યો થયા.
૪૬. આ૦ ક્ષેમકીર્તિસૂરિ
પ્રશસ્તિ ઉલ્લેખ મળે છે કે, શેઠ પૂર્ણ દેવ પારવાડના વશમાં અનુક્રમે ૧ પૂર્ણ દેવ, ૨ વરદેવ, ૩ સાઢલ, અને ૪ ધીણાક થયા, ધીણાકના બીજા ભાઇ ક્ષેમસિંહે અને ચોથા ભાઈ દેવસંહે આ જગચ્ચદ્રસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી.
મુનિ ક્ષેમસિંહ અંગે વિશેષ વિગત મળતી નથી. પરંતુ તે ઉલ્લેખ ઉપરથી કલ્પના થઈ શકે છે કે, શ્રી દેવસિંહે પ્રથમ દીક્ષા લીધી અને ક્રમશઃ આ૦ જગચ્ચદ્રસૂરિના શિષ્ય આ દેવેન્દ્રસૂરિ અન્યા.
શ્રી ક્ષેમસિંહે પાછળથી દીક્ષા લીધી અને તે આ જગચ્ચદ્રસૂરિના પ્રશિષ્ય, એટલે તેમના શિષ્ય આ વિજયચંદ્રસૂરિના શિષ્ય આ ક્ષેમકીર્તિસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
વાસ્તવમાં આ બંને ભાઈ એ ત્યાગી, સંવેગી, વિદ્વાન અને સમ ગ્રંથકારો થયા છે, આથી આ કલ્પના યુક્તિ સ ંગત લાગે છે આ ક્ષેમકીતિ સૂરિએ જિન્નુગીભર છ વિગઈ ને સર્વથા ત્યાગ કર્યો હતેા. તેમણે સ૦ ૧૩૩૨ ના જેઠ સુદ ૧૦ ને રવિવારે હસ્ત નક્ષત્રમાં વૃત્ત્તમાષ્યની મેાટી ટીકા સુખાવોધિકા, પ્ર૦ ૪૨૬૦૦૦ રચી અને મુનિ નયપ્રભ વગેરેએ તેના પહેલા આદર્શો લખ્યા. ૪૭. આ. હેમકલશસૂરિ
તે ઉપાધ્યાય હતા. ત્યારે પણ મેટા વ્યાખ્યાતા હતા.
(ગુર્વાવલી :–àાક૦ ૧૧૫) આ દેવેન્દ્રસૂરિએ આ॰ શાંતિસૂરિના ધર્મરત્નપ્રરળની ટીકા રચી હતી, જેને મહેાપાધ્યાય હેમકળશ ગણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org