________________
૬૨૦
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
(૪) ભ॰ પૂનમસાગરસૂરિ-જે હાલ તુરતમાં કાટાની ગાદીના નવા ભટ્ટારક બન્યા છે.
તેને માટે જાહેર થયું છે કે-તે મલધારી પૂનમિયા બૃહવિજય ગચ્છના ભ॰ સુમતિસાગરસૂરિની પાટે બેઠા છે.
( તા. ૭–૪–૧૯૬૨નું સાપ્તાહિક જૈન પત્ર વર્ષોં-૬૧ અક ૧૪મે) કેાટામાં રહેલી વિજયગચ્છની ગાદીની પરંપરામાં હાલમાં નીચેના ગામામાં વિજયગચ્છની ગાદીએ છે.
ગામ
વસવા
કરોલી.
સાંતા (સેથા) હિડોન
આગરા
ભૈર
મિઢાપુર ( કઠવારી )
ડીગ
ભરતપુર.
,,
કમ્પેર
યતિઓનાં નામઃ
મુલતાનચંદજી મ૦
રામચંદ્રજી મ
મૂલચંદ મ ગોવિંદચંદ્રજી મ૦
ઘનશ્યામજી મ
મુરલીધરજી મ સુરલીધરજી. મ૦ શ્રી પૂજજી મ૦ હુકમચંદ્રજી. મ શ્રી ચંદ્રજી મ
"" ""
Jain Education International
આ દરેક ગામેામાં સભવતઃ વિજયગચ્છની ગાદીએ હતી. તે સૌની પૂર્વ પરપરા મેળવવાની ખાસ જરૂર છે. ત્રીજી કહુઆમત—પર પરા
29
નાડલાઈના મહેતા કાનજી વીશા નાગરના પુત્ર હુઆ નાગરે અચલગચ્છના શ્રાવકના પરિચયથી જૈનધર્મ સ્વીકાર્યો. અને પાટણ પાસેના રૂપપરમાં આગમિયાગચ્છના ૫૦ હરિકીતિ ગણુિ પાસે વ્યવહારિક જ્ઞાન તથા શાસ્ત્રી જ્ઞાન મેળવી, દીક્ષા લેવાની ભાવના થતાં “આ કાળમાં મુનિપણું પાળવું. દુષ્કર છે” એમ જાણી,
For Private & Personal Use Only
www.jainelibrary.org