________________
૬૧૨
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ નોંધ-શિદિયા ઓશવાલ તે અસલમાં ચિત્તોડના શિસેદિયા રાણાના વંશ જૈને છે, અમે જેનો વિશેષ પરિચય પ્રક. ૫૮– પમાં નગરશેઠના વંશમાં આપીશું.
સંઘવી તેજરાજના વંશમાં અનુક્રમે ૧ સં તેજરાજજી (ભાર્યા–નાયકદે) ૨-સં૦ ગજોજી (ભા. ગૌરીદે) ૩-સં. રાજમલજી (ભા રયણદે) ૪. સં. મંત્રી દયાલ શાહ (ભા. સૂર્યાદે, પાટમદે,)
૫. સં. શામળદાસ (ભાર્યા–મૃગાદે)
સં૦ દયાલશાહને ૩ મેટાભાઈ હતા. ૧ ઉદેજી (ભામાલવદે) ૨–સં. દુછ (ભ૦ દાડિમદે, જગરૂપદે.) ૩ સંઇ દેવજી (ભાર્યાસિંહરદે, કરમાદે.)
સંદયાલશાહ રૂપાલે તેજસ્વી બુદ્ધિવાન, ચકર, બહાદુર યુદ્ધવર, સ્વદેશાભિમાની, અને ધર્મપ્રેમી હતું. તે “ભાગ્યની પરીક્ષા “કરવા માટે, મારવાડથી નીકળી મેવાડમાં ગયે. તે પ્રથમ ઉદેપુરમાં રાણાની ઘડાહારમાં સાધારણ નેકર રૂપે દાખલ થયે, પછી રાજપુરોહિતના આગ્રહથી તેને મહેતો બન્ય, રાજપુરોહિત ખટપટી, પ્રપંચી, અને મેગલે સાથે મળતું રહેનારો, દેશદ્રોહી હતો. તેણે દયાલશાહને પિતાના ગુપ્ત કામકાજને મહેતે બનાવી, પિતાના ગુપ્તપત્ર અને દસ્તાવેજો, વગેરે વિભાગને વડે બનાવ્યું. પણ તે પુરોહિતના પ્રપંચને જાણું, દુઃખી થયે. તેણે ઉદેપુરના રાણું રાજસિંહને (રાયસિંહને) તે પુરોહિતના ખટપટી પત્રે વંચાવી, તેનાથી સાવધાન રહેવા ચેતજો.
રણે તેને સ્વદેશાભિમાનથી અને નૈતિકહિમ્મતથી પ્રસન્ન થયે. તેણે તેને રાજ્યમાં સારી નોકરીમાં દાખલ કરી દીધું. અને ધીમે ધીમે તેને પિતાને મહામાત્ય બનાવ્યું.
ઉદેપુરના નગરશેઠ સેહનલાલે પિતાની દેશપ્રેમી, ધર્મપ્રેમી પુત્રી પાટમદેને તેની સાથે પરણાવી.
વીર દયાલદાસ બા. ઔરંગઝેબના આઝમે તથા પુરોહિતના ગુપ્ત પત્રોથી સમજી ગયો હતો કે બાટ ઔરંગઝેબ કપટથી મેવાડના
માં રામ મગહરી સાથે મળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org