________________
૬૧૦
જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો
Àા ૧૧૧” રચ્યું છે. ૧
“ ચર્ચાશતક’ ૧૧.
૦ કેશવજી–સંભવ છે કે તેમનાં ખીજા નામેા કેશવરાજ અને ભ॰ કલ્યાણસાગરસૂરિ પણ હાય.
મહા ભાનુચ'દ્ર ગણિવરે સ’૦ ૧૬૭૩માં માલપુરામાં તેમની સાથે શાસ્ત્રા કરી, તેમને જીતી ભગવાન ચંદ્રપ્રભુ જિનેશ્વરના પ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. તે પછી માલપુરાના વિજયગચ્છના સંઘે “ ભ॰ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ” માલપુરામાં ભગવાન મુનિસુવ્રતસ્વામીને માટે જિનપ્રાસાદ અનાવ્યા હતા. જેની પ્રતિષ્ઠા સં૦ ૧૬૯૧ના વૈ શુ॰૧૨ ને ગુરુવારે ભ॰ વિજયદેવસૂરિના આજ્ઞાધારી ૫૦ લબ્ધિચંદ્ર ગણિવરે કરી હતી. (−જૈ॰ સ૦ પ્ર૦ ક્રમાંક: ૫૮, ૬૭, ૭૦,
•.)
તેમણે સ૦ ૧૬૮૩માં આંતરેલી કે આતરસુબામાં ૩૦ સ૦ આ૦ શ્રી હેમચંદ્રસૂરિનાં “ રામચરિત્ર ( ત્રિષષ્ટિ શ॰ પુ॰ ૨૦ પ` ૭ ) ના આધારે “ રામયશે રસાયનરાસ ” બનાવ્યા હતા. સ્થાનકમા સમાજમાં
૧. ચર્ચાત્તમાં ચર્ચા વસ્તુ તથા પ્રશસ્તિ નીચે મુજમ્ છે.-~~~
[ પ્રણ
चतुरशीतिगच्छानां स्थापनाऽभूदधोवटम् ॥
वर्धमानसूरीशस्य जन्मापि नाभवत् तदा ॥ ४ ॥
टिप्पनम् श्रीवर्धमानस्रे जन्म १०२३, दीक्षा १०४१, सूरिपदं ૧૦૬૭, સ્વૉઃ ૧૦૬૨ તિ ॥ “ પ્રવન્યાાિયામ્ '' ।
वृद्धगच्छेश संविज्ञसर्वदेवसूरिप्रभोः
तैः प्रेरणया गच्छेऽस्य ११८२ संविज्ञत्वं समुद्धृतम् ॥ त्रस्तलुङ्केन सद्गच्छो, मलधारोपसेविना । मस्तखरतरेणाभूद् विजयो विजयप्रभोः ॥ १०८ यस्मिन् चत्वारो निक्षेपाः, जिनाच पञ्चमी मते । चतुरशीतिशास्त्राणां न देवस्तुतिरीप्सिता ॥ १०९ विक्रमतो खखर्षीन्दौ ( १७००) तद्विजामतवासिना । गुणसागर शिष्येण हेमसागरसाघुना ॥ ११० मिथ्याप्रचारो मा भूद् इति मत्वा मया कृतम् । શાસ્ત્ર રાશિ-રૌદ્ર (૧૧૧), પ્રાત્રા ારાનેન -સંસ્કૃતમ્ ॥ ૧૧૧ इति शान्तिहर्षेण लिपीकलम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org