________________
ત્રેપ્પનમું ]
ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવસૂરિ
૨. કાઈ જીવ બીજાના માર્યાથી મરતા નથી. ૩. શ્રાવક સામાયિક કરે, તેમાં ૮ ભાંગે સાવધ ક્રિયાને ત્યાગ કરે.
આ પ્રરૂપણાને ખરાખર માને, તે સમકિતી અને ન માને તે મિથ્યાત્વી આ પ્રરૂપણાને અનુસરે, તે સુસાધુ અને ન અનુસરે, તે સાધુ.
'
તેમની આ પ્રરૂપણા માનનારા સોંપ્રદાય · દરિયાપરી ઢુંઢિયા ’ તરીકે પ્રસિદ્ધ થયા, તેનું બીજુ નામ ‘આ કાર્ટ’ પણ પડયું. પરંતુ ઋષિ સેામજીના સમજાવાથી તેમના શિષ્યા, ગુરુભાઈ એ ઋષિ સેામજીના શિષ્યા બની છે કેાટિ’માં ભળી ગયા.
૬૦૩
એટલે ઋષિ ધ દાસજીએ સ૦ ૧૭૦૯માં કે સં૰૧૭૧૬માં અમદાવાદમાં સ્વતંત્ર “ દરિયાપરી આહૅકેટિ ુઢિયાપથ ” ચલાવ્યે . (-સને ૧૯૦૯માં વા૦ મે॰ શાહે પ્રકાશિત કરેલ • શ્રી સાધુમાગ ની જાણવા જેવી ઐતિહાસિક નોંધના આધારે; સૂર્યપુરના સુવર્ણ યુગ ’ પ્રસ્તાવના પૃ॰ ૧૪ થી ૨૯)
"
તેમની પરંપરા નીચે પ્રમાણે મળે છેઃ-~~~
૧૫. ઋષિ ધર્મીચંદજી, ૧૬. ઋષિ ધર્મદાસજી, ૧૭. ઋષિ સામજી, ૧૮. ઋષિ મેઘજી, ૧૯. ઋષિ દ્વારકાદાસજી, ૨૦. ઋષિ મેારારજી, ૨૧. ઋષિ નથુજી, ૨૨. ઋષિ જસવતજી, ૨૩, ઋષિ મારારજી, ૨૪. ઋષિ નાથાજી, ૨૫. ઋષિ જીવણજી, ૨૬. ઋષિ પ્રાગજી, ૨૭. ઋષિ ઈશ્વરજી.
(–સ્થાનકવાસી પટ્ટાવલી, વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ૦ ૨૩૦) ૩. દુઢિયાપથ (પ ંજાબી પક્ષ) સં૦ ૧૭૨૧
લેાંકાગચ્છના શ્રીપૂત્ર શિવજી સ્વામીના એક શિષ્યે . (ઋષિ પ્રેમજી કે હીરજી) સં૦ ૧૭૨૧માં લાહેારમાં પેાતાના ગુરુથી જૂદા પડી ગુરુની આજ્ઞા લેાપી. મુખે પટ્ટી બાંધી જિનપ્રતિમા તથા જિન પૂજાના વિરોધ કરી હુંઢિયામાં ભળી તપસ્યા કરી તેને માન્ય ખની, પંજાબમાં ‘ તુઢિયાપથ ’ ચલાવ્યેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org