SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તે પછી ઋિષ સામજી, ઋષિ અમીપાલજી, અને ઋષિ શ્રીપાલજી વગેરેએ દિલ્હી અને આગ્રા તરફ વિહાર કર્યાં. ઋષિ સામજીની પર પરામાં ઋષિ અમુલખર્ચ...દજી વગેરે થયા છે. આ બધીયે વે જૈન પર પરા છે. અને લાંકાગચ્છની શાખા છે. તે છ કેટિ પક્ષના ៩ ઢિયા કહેવાય છે. આ પક્ષના દુઢિયા, સ્થાનકવાસી, ખાવીશટાળા અને મારાપથી વગેરે નામેા મળે છે. ( -વા॰ મે॰ શાહે‚ સને ૧૯૦૯માં પ્રકાશિત શ્રી સાધુમાર્ગીની જાણવા જેવી નેાંધ, પૃ૦ ૯૪ ના આધારે.) ૨. તુઢિયા પથ ( આઠ કેટિ પક્ષ) સ૦ ૧૭૦૯ લેાંકાગચ્છની ખાલાપુરની ગાદીના ૧૫ મા ઋષિ ધમચંદ્રજીના શિષ્ય ઋષિ ધર્મદાસજીએ સ૦ ૧૭૦૯માં અમદાવાદમાં મેએ મુહપત્તિ બાંધી હુઢિયામત ચલાવ્યા. તે દરિયાપરી શાખાઆઠ કેટિશાખા કહેવાય છે. તે આ પ્રમાણે—— ૧૬. ઋષિ ધર્માંદાસજી-તે અમદાવાદ પાસેના સરખેજ ગામના ભાવસાર હતા. તે લાંકાગચ્છના ઋષિ કેશવજીની પર પરાના ઋષિ ધમચંદના શિષ્ય થયા. તેને યતિપણામાં સાધુ જીવન ન લાગવાથી શુદ્ધ મા ચલાવવા ભાવના થઈ, તેમને ઋષિ અસીપાલજી, ઋષિ શ્રીપાલજી વગેરે શિષ્યે હતા. ઋષિ હરજી, ઋષિ પ્રેમજી વગેરે ગુરુભાઈ એ હતા. સૌ શુદ્ધ સાધુજીવન પાળવા ઉત્સુક હતા. સૂરતના ઋષિ લવજી ત્યાં આવ્યા. પણ વક્રન વ્યવહારને વાંધા પડયો, તેથી તે વિહાર કરી બુરહાનપુર ગયા. પછી ઋષિ ધર્માંદાસજીએ પેાતાના શિષ્યા સાથે વાતચીત કરતાં “ પુસ્તકપાનાઓને પણ પરિગ્રહ તરીકે ” જાહેર કર્યાં. તેથી તેણે તથા તેના શિષ્યાએ “ પેાથી—પાનાં વાસરાવી,” સ૦ ૧૬૮૫માં અમદાવાદમાં પાંચ મહાવ્રત ઉચ્ચરી, ફરીવાર દીક્ષા લીધી. અને હુંઢિયામત ચલાવ્યા. ઋષિ ધ`દાસજીએ ગ્રથાના અભાવમાં કેટલીક નવી કલ્પિત પ્રરૂપણા શરૂ કરી હતી. તે આ પ્રમાણે— ૧. કેાઈ જીવનું આયુષ્ય તૂટતું નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy