SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ પનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસરિ ૫૮૫ સ્થાનકવાસીઓ બચાવમાં કહે છે કે, “વિરોધીઓ તે લંકાશાહ માટે ગમે તેમ કહે તે વાત માનવા સ્થાનકવાસીઓ તૈયાર નથી.” જે અનેક વિશ્વસનીય પ્રમાણેથી અસત્ય ઠરતું હોય તેને પણ અસત્ય તરીકે ન સ્વીકારવું તેમાં અજ્ઞાન નથી, પણ દંભ અને દુરાગ્રહ છે, જે મિથ્યાત્વના અંશે ગણાય છે. (–પૃ૦ ૧૨ ) લકાશાહ સંબંધી પ્રાચીન સાહિત્ય (૧) વિ. સં. ૧૫૪૩, “સિદ્ધાંતપાઇ", લેખકઃ પં. મુનિ શ્રી લાવણ્યસમય. - પં. મુનિ શ્રી લાવણ્યસમયની દીક્ષા વિ. સં. ૧૫૧૫ (સં. ૧૫૩૦ જેઠ શ૦ ૧૦)માં થઈ હતી. એટલે તેઓશ્રીએ લંકાશાહની માન્યતાનું ખંડન કર્યું છે, તે યથાર્થ હોય. કારણ કે, આવેશમાં આવીને લંકાશાહ “જેનાગમ, જૈન શ્રમણ, સામાયિક, પ્રતિકમણ, પૌષધ, પ્રત્યાખ્યાન, દાન વગેરે અને નિષેધ કરતા, તેથી ૫૦ મુનિ શ્રી લાવણ્યસમયે “ભગવતીજી” આદિ સૂત્રેનાં અનેક પ્રમાણે આપીને ધર્મ વિરોધી માન્યતાનું ખંડન કર્યું. આ ચેપાઈ ૧૯૧ ગાથામાં છે. (તેઓ તપાગચ્છીય ભ૦ રત્નશેખરસૂરિની પરંપરાના આ સમયરત્નસૂરિના શિષ્ય હતા. (પ્રકટ પર, પૃ. પર૭ થી પ૨૯) (૨) વિ. સં. ૧૫૪૪, “સિદ્ધાંતસાદાર, લેખરતરગચ્છીય જિનહર્ષ (જિનભદ્ર)સૂરિના શિષ્ય ઉપાધ્યાય કમલસંયમ. આથી સિદ્ધ થાય છે કે, તે લંકાશાહ સામાયિક, પૌષધ, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન, દાન વગેરે તેમજ સાધુ અને શાસ્ત્રોને માનતા નહોતા. (પૃ૦ ૧૩) (–ઉ૦ કમલસંયમગણિ માટે જૂઓ પ્રક. ૪૦, પૃ. ૪૭૫) (૩) વિ. સં. ૧૫૨૭ અથવા સં૦ ૧૫૪૪, મુનિ શ્રીવીકા કૃત ઉત્સવ નિરાકરણ–બત્રીશી તે વખતે લંકાશાહ “જેનાગમ, જૈન શ્રમણ, સામાયિક, પૌષધ, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન વગેરેને નિષેધ કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy