SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેપનમ્ ] ભ૦ લમીસાગરસૂરિ, આ સોમદેવસૂરિ પરંપ ૧૧ તથા ભા૦ સુ. ૧૩ના મેળા ભરાય છે. પાસે વીરવાડા ગામ છે. જે ગામ આ તીર્થને ભેટ મળેલું છે. - વીરવાડામાં ૧૦ જૈન ઘર અને ૨ જિનાલય છે. વીરવાડાના જેને આ તીથ ને તથા સીવેરા, ઉંદરા, મીરપુર, તેલપુર, બાલાગામ વગેરેના જિનાલયને વહીવટ કરે છે. વીરવાડાથી શિરોહી ૧૦ માઈલ થાય છે. (–જેન તીર્થનો ઇતિહાસ પૃ. ૩૨૯, ૩૩૦) ઇતિહાસ પ્રેમી પૂ૦ ૫૦ કલ્યાણુવિજયજી ગણિ લખે છે કેશિરેહીના મહારાવ શિવસિંહજીએ આશરે સે વર્ષથી બામણવાડજના જિનાલયને વીરવાડા ગામની રેકડ આવકમાંથી બાર આની ભાગ, જમીનની મહેસુલી ઉપજમાંથી આઠ આની ભાગ, અને તે ઉપરાન્ત બીજા પણ અરટે (ફેંટવાળા-કૂવાવાળા ખેતરે)વગેરેની વાર્ષિક બે હજારની આવક સેટ કરી છે આજે પણ બામણવાડછ જિનાલયને તે ભેટ બરાબર મળે છે. (વિ. સં. ૧૯૮૭ ચ૦ વ૦ ૧૦ તા. ૧૨–૪–૧૯૩૧ રવિવારનું સાપ્તાહિક જૈન વ. ૨૯ ૦ ૧૪ પૃ. ૨૬૨, ૨૬૩) (૪) ગંભીરા પાર્શ્વનાથ આ લક્ષ્મીસાગરસૂરિને સં. ૧૫૩૧ ને પંચતીથી પ્રતિમાલેખ મળે છે. તેમાં તે પિતાને તપાગચ્છીય આ૦ સેમસુંદરસૂરિના સંતાનીય બતાવે છે. આ લમીસાગરસૂરિએ સં. ૧૫૨૫ વૈ૦ વ૦ ૧૦ને રોજ ડુંગરપુરમાં મંત્રીસાહાશાહના ગંભીરા પાર્શ્વનાથના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. (વીરવંશાવલીઃ પૃ૦ ૨૧૬) (પ્રક. ૫૦, પૃ. ૪૭૦) ગ્રંથભંડારે-વંથલેખન (અમદાવાદ) આ લક્ષ્મીસાગરસૂરિ તથા (૫૬ મા) આ૦ સોમજયસૂરિના ઉપદેશથી સં. ૧૫૧૮ માં અમદાવાદમાં, પાટણના દેવા શ્રીમાલીએ, સં. ૧૫૩૮ માં શેઠ છાડાપોરવાડના વંશજ સં૦ ખીમજી અને સંસહસાએ, સં. ૧૫રહ્માં, અમદાવાદમાં મહમ્મદ બેગડાના મંત્રી ગૂજરજ્ઞાતીય સં૦ ગદરાજે, સં. ૧૫૩૮માં અમદાવાદમાં પાટણના શેઠ મદન શ્રીમાલીના વંશજ “વછેરક” ખિતાબવાળા શેઠ સદાનંદના ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy