SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ જૈન પર પરાને ઇતિહાસ ભાગ ૩જો [ પ્રકરણ મેહરે સ૰૧૫૧૫ માં તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી આ તીથ ધામ બન્યું. ત્યારબાદ ઘણા સ્થાને ગેાડી પાર્શ્વનાથની પ્રતિમાએ બની છે. (-ઇતિ॰ પ્રક૦ ૪૨, પૃ૦ ૭૩૯ થી ૭૪ર પ્રક૦ ૪૪, પૃ૦ ૧૯૨) (૩) બામણવાડજી તીર્થ મારવાડમાં પી`ડવાડાથી ૪૫ માઇલ દૂર અને વીરવાડાથી ૧ માઈલ દૂર એક નાનકડી ટેકરી પાસે એક વિશાળ ભૂમિભાગમાં બાવન દેરીવાળે ભવ્ય જિનપ્રાસાદ છે. તેમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રાચીન ભવ્ય પ્રતિમા છે. જે વેલુ (રેતી)ની બનેલી છે. ઉપર મેાતિના લેપ કરેલા છે. અમે પહેલાં (પ્રક૦૩૭ પૃ૦૩૦૩ પ્રક૦ ૪૨ પૃ૦૭૪૩ માં) વિવિધ જૈન સ્થાપના તીર્થીના ઇતિહાસ મતાન્યે છે, તે પ્રમાણે શ્રી શ્રમણ સઘે ભગવાન મહાવીરસ્વામીના ચ્યવન કલ્યાણકની ભૂમિ કુંડગ્રામના બ્રાહ્મકુંડની ભ॰ મહાવીરસ્વામીની પ્રતિમાને મારવાડમાં લાવી, બ્રાહ્મણવાડામાં સ્થાપી. વીરવાડા વસાવ્યું, ત્યારથી બ્રાહ્મણુ વાડજી તીર્થં બન્યું છે. વાસ્તવમાં આ સ્થાપના તીથ છે, અહીં સ ંઘે સાથેાસાથ ચડકૌશિકના ઉપસર્ગનું પણ સ્થાપના તીર્થ બનાવ્યું છે. અહીં જિનાલયમાં સ૦ ૧૪૮૨ની ધાતુ પ્રતિમા વિદ્યમાન છે. મંદિરની ચારે બાજુ માવન નીચી ઢેરીએ છે. તેની ઉપર સ ૧૫૧૯, ૧૫૨૧, ૧૫૨૨, ૧૫૨૩ વગેરે સાલના લેખા છે. દેરીઓના લેખામાં શ્રી બ્રાહ્મણવાડા મહાસ્થાને ’” લખ્યું છે. ભ॰ વિજયલક્ષ્મીસાગરસૂરિ અને તેમના પરિવારના મુનિવરોના પ્રતિષ્ઠાપક તરીકે લેખા છે. તેમજ વીરવાડા અને લાજ વગેરે ગામના જૈનેાનાં નામ છે. જિન પ્રાસાદના આગળા ચેાકમાં તીથ પટા અને ભ૦ મહાવીરસ્વામીના જીવન પ્રસંગેાના આરસમાં ઉત્કીર્ણે પટે છે. જિનાલયની મહાર વિશાળ ધર્મશાળા છે; બહારના ભાગમાં ભ૦ મહાવીરસ્વામીના “ ખીલાના ઉપસગ ”ની દૃશ્યની દેરી છે. ધમ શાળાની પાછળ ટેકરી ઉપર આ॰ વિજયશાન્તિસૂરિની ગુફા, (ત્રણ માળના બંગલે,) અને એક દેરીમાં વીર ચણુ પાદુકા છે. મામણુવાડમાં ફા॰ સુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy