________________
૫૪૨
જૈન પરપરાને ઇતિહાસ-ભાગ ૩ો
[ પ્રકરણ
ઉપા॰ જિન માણિકચ ડા૦ ૨૧, ઉપા૰ ધ હંસ ઠા૦ ૧૨, ઉપા૦ ગુણસેામ ઠા૦ ૧૧, ઉપા॰ અનંતહંસ વગેરે ૧૯ ઉપાધ્યાયેા, ૨૮૯ પન્યાસે વિદ્વાને અને ૫૦૦ નવા મુનિવરેા બનાવ્યા. તે અ રીતે મહાપ્રભાવશાલી થયા.
આચાર્ય શ્રીએ આશાપલ્લીમાં પાટણના શેડ છાડા પેારવાડના વંશના સં॰ દેતાની પુત્રી પૂરી, દીક્ષા નામ સાધ્વી સાધુલબ્ધિને પ્રવર્તિની પદ આપ્યું. (પ્રક૦ ૪૧, પૃ૦ ૬૮૧) આશાપલ્લીમાં જૂઠા મઉઠાના ઉત્સવમાં સાધ્વી સામલાધ વગેરે ૮ ગણિઓને પ્રવૃત્તિ'ની પદ આપ્યું. સાધ્વી ઉદયચૂલા ગિણી વગેરેને · મહત્તા પદ ” આપ્યું
ગચ્છનાયક આ॰ લક્ષ્મીસાગરસૂરિ અને આ॰ સામદેવસૂરિ એ અને સાથે રહીને એકમતથી શાસનપ્રભાવનાનાં સર્વ કાર્ય કરતા હતા. પ્રતિષ્ઠાએ
ભ॰ લક્ષ્મીસાગરસૂરિ અને આ॰ સામજયસૂરિના ઉપદેશથી શેઠ છાડાના વશર્જ સં૰ ખીમજી, તથા સ૦ સહસા પારવાડે સ૦ ૧૫૨૭માં પાવાગઢમાં પ્રતિષ્ઠા કરાવી. સ૦ ૧૫૩૩માં શત્રુંજય ગિરનાર તીના છરી પાળતા યાત્રાસàા કાઢયા, દાનશાળાએ સ્થાપી, અને મેટાં ધર્મકાર્યો કર્યાં. તેઓએ સ૦ ૧૫૭૮માં જૈન સિદ્ધાંતે લખાવ્યા. ( -પ્રક॰ ૪૧, પૃ૦ ૬૮૨) ગચ્છનાયકે સ૦ ૧૫૧૮, ૧૫૨૯માં ડુંગરપુરમાં મંત્રી શાલાશાહસાધુની પિત્તલની ૧૨૦ આંગળ ઊંચી જિનપ્રતિમા વગેરે ઘણી પ્રતિમાની, માંડવગઢના ખા૦ આલમશાહના મંત્રી ચદસાધુના લાકડાના ૭૨ જિનાલયેાની તથા ચાવીશવટાની, મહમુદ બેગડા (સં૦ ૧૫૧૬ થી ૧૫૭૦)ના મંત્રી ગદરાજ શ્રીમાલીના અમદાવાદના જિનાલયની તથા સાજિત્રાના જિનાલયની, સ૦ ૧૫૧૫મા આબુના ભીમવિહારમાં મંત્રી સુંદરજી શ્રીમાલી તથા મંત્રી ગદરાજ શ્રીમાલીએ ભરાવેલી પિત્તલની ૧૦૮ મણ વજન વાળી ભ॰ આદીશ્વરની પ્રતિ માની, ઇડરગઢમાં રાજમહેલની ઉપરના ભાગમાં બનેલા જિનપ્રાસાદની, અકમીપુર(અહમદાવાદ)માં સેાની પતા, સેાની ઈશ્વર, સેાની હરિચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org