________________
૫૩૩
બાવનમું ]
આ૦ રત્નશેખરસૂરિ રાજ ચૌહાણ તથા ચિત્તોડના ૪૩માં રાણું ગિટ સમરસિંહને બોલાવ્યા ન હતા. પરંતુ પૃથ્વીરાજ ચૌહાણે તે જ દિવસમાં કનોજ પહેચી, યજ્ઞ તથા સ્વયંવર મંડપનો ઉત્સવ ભાંગી, તોડી, “રાજકુમારી સંયુક્તાનું હરણ કર્યું. આથી કનોજમાં પાંચ દિવસ સુધી ગૃહયુદ્ધ ચાલ્યું. રાજપુતોમાં મોટી ફાટફુટ પડી, પરિણામે શાહબુદ્દીન શેરીએ વિ. સં. ૧૨૪ભાં કનેજિ-અજમેર વગેરે ઉપર ચડાઈ કરી. સૌને મારી, વટલાવી, “મુસલમાની રાજ્ય” સ્થાપ્યું.
આ રાજા જયચંદ રાઠોડ પછી આ પ્રમાણે રાજાવલી મળે છે.
(૧) જયચંદ રાઠોડ (૨) ૪ ૪ ૪ (૩) શવજી રાઠોડ તે જયચંદ રાઠોડને પૌત્ર અથવા ભત્રિજે હતો તેનાં બીજાં નામે શિયોજી શિવજી અને સિંહજિત પણ મળે છે તેને સત્યપાલ નામે ભાઈ હવે તેઓ વિ. સં. ૧૨૬૮માં કનેજ છોડી, ૨૦૦ સાથીદારે સાથે મારવાડ આવ્યા. બીકાનેર પાસેના “કલુંમદમાં” જઈ ગુજરાત પાટ ગયા. અને ત્યાંથી પાછા ફરી મારવાડમાં લૂણ નદીને કાંઠે મી નગરમાં (ખેરગઢમાં)થી રાજા “મહેશદાસજી” પહેલાને ભuડી, શિવજી ત્યાંને રાજા બન્ય.
(–પ્રક. ૪૪, પૃ૦ ૨૩૦) પછી તે શવજી પાલી જઈને વસ્યા. ત્યાં તેની સેલંકી રાણીએ અશ્વત્થા (આસથાન) નામના પુત્રને અને ચાવડી રાણીએ શેનિંગ અને અજમલ પુત્રને જન્મ આપ્યો. શિવજીને ત્રણ પુત્રે થયા.
(૧) અશ્વત્થા તે પાલીને રાજા બન્યા. (૨) શેનિંગ-તે ઈડરને રાજા બન્યા. () (૩) અજમલ–તે ઓખા મંડળ સૌરાષ્ટ્રને રાજા બન્યું. તેના પુત્ર વાઘેલાના વંશજો વાઘેલા કહેવાયા.
(૩) શિવજી (૪) અશ્વત્થા (આસ્થાન) (૫) રાયપાલ–તેને ૧૩ પુત્ર થયા. (૬) કહુલ તે વિ. સં. ૧૩પ૭માં સુંદર (મંડર)ની ગાદીએ માં બેઠે. (૭) જાહલન (૮) ચેરીરાજ (૯) ખેતરાજ (રાવછાડા) (૧૦) શીલક (૧૧) વીરમદેવ
(૧૨) ચંડ (અથવા ચંડ ચંદ્રચૂડ) ચંડમા મોટા પુત્ર અરણકમલ્લ સાથે ઔરિતને ગોહેલ માણેકરાવની પુત્રી કમદેવીનું સગપણ થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org