SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ જેન પર ૫ પ૨૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૧) પટ્ટાવલી (૫૨) ભ૦ રત્નશેખરસૂરિ-(૫૩) ભ૦ લક્ષ્મસાગરસૂરિ (પ્ર૫૩) (૫૩) પં. સંગદેવ ગણિવર-(પં. સર્વાગદેવ ગણિ૦) તેમણે સં. ૧૮૮૩માં આ૦ જિનવલભસૂરિના પ્રશ્નોત્તર શતકની ટીકા, સં. ૧૫૦૩માં “પિડવિહી પગરણને બાલાવબેધ”, અને સં. ૧૫૧૦ કે ૧૫૧૪માં આવસ્મયસુત્ત પઢીયા–પીઠીકને ગુજરાતી બાલાવબોધ વગેરે બનાવ્યાં. (૫૪) આ ઉદયનંદસૂરિ –તે આ૦ જયચંદસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય, વિદ્યા શિષ્ય અને પટ્ટધર હતા. આ રત્નશેખરસૂરિએ સં૦ ૧૪૬ માં રાણકપુરમાં ભ૦ સોમસુંદરસૂરિ અને ભ૦ મુનિ સુંદરસૂરિની અધ્યક્ષતામાં ઉ૦ ઉદયનંદીને આચાર્ય બનાવી, આ૦ જયચંદ્રસૂરિની પાટે સ્થાપિત કર્યા હતા. - ભવ્ય રત્નશેખરસૂરિ તથા આ૦ ઉદયનંદીસૂરિએ વિ. સં. ૧૫૦૮ માં મજજાપદ્ર (મેવાડના મજેરાનગર)માં ઉ૦ લમીસાગર ગણિને આચાર્ય બનાવી, ભ૦ રત્નશેખરસૂરિની પાટે પ૩ મા ગચ્છનાયક બનાવ્યા. (–ઈતિ, પ્રક. ૫૦, પૃ. ૪૫૪, પ્રક. ૫૩૪૪) ૫૫. પં. સંઘકળશગણિ–તેમણે સં. ૧૫૦પમાં તલવાડામાં આઠ ભાષામાં સમ્યકત્વરાસ રચ્યો. (સંઘ + + ગણિવરે જૂઓ પ્ર. ૫૧ પૃ. ૫૧૦) ૨. પટ્ટાવલી (સમય શાખા) પર. આ૦ રત્નશેખરસૂરિ. ૫૩ ભ૦ લક્ષ્મીસાગરસૂરિ. ૫૪. આ સેમદેવસૂરિ—(જૂઓ પ્રક.૫૩મું કમલકળશ મત, નિગમમત પટ્ટાવલી) પપ. આ૦ રત્નમંડનસૂરિ પ. આ૦ સેમજયસૂરિ તે મેટા તાર્કિક હતા અમે અહીં નિગમ મતની પટ્ટાવલીના આધારે” તેમને પદ પટ્ટાંત આપ્યો છે. (જૂઓ પ્રક. ૫૩, નિગમમત પટ્ટાવલી) ૫૭. આ સમયરત્નસૂરિ– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy