________________
બાવનમું ] આ૦ રત્નશેખરસૂરિ
પર૫ (૩) આ૦ રત્નશેખરસૂરિએ સં૦ ૧૫૧૦ અષાડ સુદિ ૨ ના રેજ વીસલપુરના શેઠ ભૂભવ અને શેઠ જસાકે ભરાવેલી ભ૦ શીતળનાથની જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
(પ્રતિમ લેખ) ગ્રન્થો–
તેમનાં અસલ નામ મુનિ ચંદ્રરત્ન તથા રત્નચંદ્ર પણ મળે છે. પં. ચંદ્રરત્નગણિએ સં૦ ૧૪૮૩માં ગુરુદેવરચિત “જયાનંદચરિત્ર” (ચં. ૭૫૦૦)નું સંશોધન કર્યું, તેમાં તેમણે ૪ કલેક બનાવીને તેની અંતે જોડયા હતા.
(જૂઓ પ્રક. ૫૧, પૃ. ૫૧૨) નોંધ : સંભવ છે કે પં. ચંદ્રરત્ન, આ૦ રત્નશેખરના શિષ્ય-પ્રશિષ્ય પણ હોય.
તેમણે સં. ૧૪૯૯માં “શ્રાદ્ધપ્રતિકમણવૃત્તિ” (અર્થદીપિકા) ગ્રં૦ ૩૬૪૪, સં. ૧૫૦૬ “શ્રાદ્ધવિધિસૂત્ર” મૂળ ગાથા ૧૭, તેની સંસ્કૃત ટીકા “શ્રાદ્ધવિધિકૌમુદી' ગ્રં ૬૭૬૧, સં. ૧૫૧૬ માં
આચારપ્રદીપ’ ગં૦ ૪૦૬૫, “લઘુક્ષેત્રસમાસ, હેમવ્યાકરણ–અવસૂરિ અને પ્રબોધચન્દ્રોદય’ વગેરે ગ્રંથ રચ્યા.
આ૦ રત્નશેખરસૂરિવરે આબૂ તીર્થમાંને ભવ પાર્શ્વનાથ અને ભ૦ નેમિનાથનાં સ્તવન, નવખંડા પાર્શ્વનાથનું સ્તવન, મહેસાણા પાર્શ્વનાથ સ્તવન કલેક ૨૬, સ્તવનવીસી, વિ. સં. ૧૫૦૦માં સંસ્કૃત-પ્રાકૃત તથા શૌરસેની એમ ત્રણ ભાષામાં ચતુર્વિશતિ જિનસ્તોત્ર, લેક ૨૫, સં. ૧૫૧માં રત્નચૂડ રાસ, અને ભ૦ મુનિ સુંદર સૂરિ સુધીની “તપાગચ્છની ગુર્નાવલી” કડી ૨૭, વગેરે બનાવ્યાં હતાં.
તેમણે ત્રણ ભાષાનાં ચતુર્વિશતિ જિનસ્તોત્રમાં માત્ર ભ૦ સેમસુંદરસૂરિવરની કૃપા માગી છે. પણ પોતાનું નામ આપ્યું નથી.
નોંધ : મહ૦ લક્ષમીભકગણિવરે તેમની “અર્થદીપિકાને શોધી પં૦ જિનહંસ (જિનહર્ષ) ગણિવરે તેમના “આચાર પ્રદીપને તથા તેમની “શ્રાદ્ધવિધિ કૌમુદી”ને શેઠાં. હતાં. લખ્યાં હતાં. મહાતાર્કિક પં
જસાગર ગણિવરે વિ. સં. ૧૭૯૯માં તેમના આચાર પ્રદીપને ગુજરાતી બાલાવબોધ કર્યો.
ભ૦ રત્નશેખરસૂરિની “શ્રમણ પરંપરાઓ” નીચે પ્રમાણે મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org