________________
૪૭૦
જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (સહમકુલ પટ્ટાવલી, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ પુરવણું પૃ૦ ૫૭ તથા અમારે જૈન તીર્થોને ઈતિહાસ પૃ. ૩૫ર)
જાલેર વિ. સં. ૧૩૦૦માં ફરીવાર જાલોર વસ્યું. ડુંગરપુર વિ. સં. ૧૩૭૧માં ડુંગરપુર વસ્યું. ડુંગરપુરને રાજવંશ
૧. રાવલ વીરસિંહ-તેણે પિતાના પૌત્ર ડુંગરના નામે ને સં૦ ૧૩૭૧માં ખડગ દેશમાં ધુલેવા પાસે “ડુંગરપુર” વસાવ્યું.
૨. ..................... ૩. ડુંગરસિંહ ૪. કમસિંહ પ. કાન્હડદે ૬. પત્તાજી. ૭. રાવલ-ગેપીનાથ ૮. રાવલ સેમદાસજી.
આ બન્ને રાજાઓના સમયે રાજ્યના મંત્રી તરીકે થાણા ગામના મંત્રી ભાલહા. તથા મંત્રી સાહા, એમ બે ઓશવાળ હતા, તે બે ભાઈ હતા. બુદ્ધિશાળી હતા. ચતુર હતા અને જેન મંત્રીઓ હતા.
મંત્રી ભાલ્લા અને સાહાએ તપગચ્છના પ૩મા ભ૦ લક્ષ્મી સાગરસૂરિના ઉપદેશથી સં. ૧૫રપ વૈ૦ વ૦ ૧૦ને રેજ ડુંગરપુરમાં
ગંભીરા પાર્શ્વનાથના જિનપ્રાસાદ”ને જીર્ણોદ્ધાર કરી, તેમાં તેમને હાથે ગંભીર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી.
(-જૂઓ પ્રક. ૫૩, મં૦ ભાલ્લા, સાલ્હા) ડુંગરપુરમાં મહેતા હિરજી વીશાપોરવાડ હતા, તેના વંશમાં અનુક્રમે (૧) મહેતા હીરજી (ભાર્યા હીરાદેવી) (૨) મહેતા રામજી (ભાર્યા રાયમતી) (૩) મહેતા સૂરજ (ભા. સુરદેવી) (૪) જાદવજી કરણજી માધવજી મદનજી મુરારજી (૫) મદનજી (ભા. ગંભીરદેવી) (૬) દયાલજી (ભાર્યા રંગરૂપદેવી) અને (૭) સદાશિવ થયા.
ગંગા નદીને કિનારે અનૂપ શહેર વિદ્યમાન છે. શ્રીક્રૂત્રિમાં મુખ (કસઆ૦ હેમચંદ્રસૂરિની સિદ્ધહેમલધુવૃત્તિ).
૨. શ્રી જિનવિજ્યજી લખે છે કે જોધપુરના ઉત્તરમાં જંગલૂદેશ હતો તેની રાજધાની જાંગલુનગર આજના બિકાનેરથી દક્ષિણ-પશ્ચિમમાં ૩૦ માઈલ દૂર હતું –જેનઐતિહાસિક ગૂ૦ કાવ્ય સંચય રાસ ૫૫૧ તથા અતિ પ્રકટ પર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org