________________
,
જાએ તથા વિકસાવ્યું અને સિદ્ધરાજ રણકાર
પચામું ] આ૦ સેમસુંદરસૂરિ
૪૬૯ છે. રાણા કુંભાએ આ જિન પ્રસાદમાં આરસના બે મોટા સ્તો બનાવ્યા છે. જે આજે વિદ્યમાન છે.
(–જેન ઈતિ, પ્રક. ૪૪, પૃ. ૩૪, પ્ર. ૪૫,
પૃ. ૩૭૦ થી ૩૭૬ પ્રક૫૦ રાણકપુર તીથ.) સિધ્ધપુર-ગૂર્જરેશ્વર રાજા સિદ્ધરાજ જયસિંહ વિ. સં. ૧૧૫રમાં સિદ્ધપુર વસાવ્યું તેમજ તેમાં સં૦ ૧૧૮૪માં “રુદ્રમાળ બનાવ્યું. તથા સિદ્ધવિહાર-જૈન રાજવિહાર બનાવ્યું. અને સૌરાષ્ટ્રમાં શિહેરને આબાદ કરી, તે ગામ બ્રાહ્મણોને દાનમાં આપ્યું.
(-ઈતિ. પ્ર. ૩૫ પૃ૦ ૯૩, પ્રક. ૪૧,
પૃ૬૧૦, પ્ર. ૪૨ પૃ૦ ૭૩૧ થી ૭૩૩) અજમેર–અજયસારે સં. ૧૨૦૨ માં અજમેર વસાવ્યું અને સં. ૧૨૩૬ થી ૧૨૪૯ સુધીમાં તેમાં પૃથ્વીરાજ ચૌહાણ થયે.
(–પ્રક. ૩૫ પૃ૦ ૧૭૩) જેસલમેર-ચદુવંશી ભઠ્ઠીરાવલ કસાજીના પુત્રરાવ જસાજીએ લોવાથી આવીને સં૦ ૧૨૧૨ના શ્રા. સુ. ૧૨ (અ) સુ. ૧) ના રોજ ત્રિફૂટ શિખરને સ્થળે જેસલમેર વસાવ્યું. અને તેને કિલ્લો બાંધ્યો. અહીં ૭ જ્ઞાનભંડારે ૧૧–જિનાલયે ૧૯ ઉપાશ્રય છે.
(-પ્રક. ૪૨ પૃ૦ ૭૨૯) ૧. જેસલમેર તથા બિકાનેર જે ભૂમિમાં વસ્યાં તે પ્રદેશનું પ્રાચીન નામ જાંગલ દેશ અને પ્રચલિત નામ “સ્થળી પ્રદેશ છે. આવા નામની પરિભાષા નીચે પ્રમાણે મળે છે.
ડિઅલક-પાણીના પુરવાળી જમીન જેમકે બનાસ. અનુપ-નદીવગેરે બહુપાણી વાળ પ્રદેશ.
જંગલ-પાણી વગરનો નિર્જળ પ્રદેશ.
(ભાવનગરની શ્રી આત્માનંદ જૈન સભા પ્રકાશિત બૃહત્ કલ્પસૂત્ર ભાગ ૬ઠ્ઠો પરિ-૧૩મું પૃ ૧૮૭)
નેધ–વિડ-દક્ષિણમાં કાંચીપુર હતું (પૃ. ૧૭–૧૭૯) તેલી દેશનું વર્ણન (પૃ. ૧૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org