SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૩જો તથા મેાક્ષપ્રાપ્તિ વગેરેના નિણુચા કર્યાં હતા. [ પ્રકરણ (-ગુર્વાવલી, àા૦ ૩૧૨ થી ૩૧૪), ગ્રંથભ’ડારા આ॰ જયાનંદસૂરિ, આ દેવસુંદરસૂરિ, તેમના શિષ્યા તથા સમકાલીન આચાર્યો અને મુનિવરેાના ઉપદેશથી ઘણા ગ્રંથ ભડારા અન્યા. વિવિધ વિષયના ઘણા ગ્રંથ લખાયા. કેટલાક પ્રથા વિશે આ પ્રકારે માહિતી મળે છે. (૧) આ દેવસુંદરસૂરિ, આ॰ જ્ઞાનસુંદરસૂરિ, આ॰ કુલમ`ડનસૂરિ, આ॰ ગુણરત્નસૂરિ, મહેા॰ દેશેખરણિ વગેરે મુનિ પરિવાર સં૦ ૧૪૩૬ના પોષ વદિ ૬ ને ગુરુવારે ક્રિયાણા તીર્થીમાં બિરાજમાન હતા. ત્યારે ક્રિયાણા ગામના શા॰ કર્ણસ હૈ પાર્શ્વનાથચરિત્ર (મ’૦ ૬૦૭૪) લખાવી, પાટણના શેઠ સામસિ'હું અને સ' પ્રથમ વગેરે તપાગચ્છ સંઘને અણુ કરી, ઉક્ત મુનિપરિવારને ભણવા આપ્યું. (જૈન પુસ્તક પ્રશસ્તિ સગ્રહ ભાગ ૨, પ્રશ ન૦ ૩૭–૧૧૦, પ્રક૦ ૪૫, પૃ૦ ૨૯૦, ૩૦ ૭મી) Jain Education International (૨) સાધુ નરપતિની પરંપરામાં ક્રમશઃ શા॰ ગાલા, સંઘપતિ આશાધર થયા. તેને રાજી નામની પત્ની હતી, જે દુઃસાધ ગેાત્રના ઓશવાલ વંશના સં॰ જગતસિંહના પુત્ર સાધુ પદ્મમસિંહની પત્ની પુણ્યશ્રીની પુત્રી હતી. (-પ્રક૦ ૪૫, પૃ૦ ૩૮૭) આ અને કુટુએ આ॰ સામસુંદરસૂરિના શ્રાવકે હતા. સ॰ આશાધર અને સ॰ રાજિમતીએ આ॰ સામસુ ંદરસૂરિના ઉપદેશથી શત્રુંજય મહાતીર્થાંમાં ૨૪ જિનપ્રાસાદ, ખંભાત, સેાજિત્રા, કાવી તી, ટીંબા (ટીમાણા), હાથદેણુ (હાથસણી) નગર, અણહિલપુર પાટણ અને બાખાસરમાં જિનાલયેા બનાવ્યાં તથા ઘણા નવા ગ્રંથ લખાવ્યા. (-પુ॰ પ્ર૦ સ॰, ભા॰ ર, પ્ર૦ નં૦ ૯૬, જૈન ઇતિ॰ પ્રક૦ ૪૫, પૃ૦ ૨૮૬, ૨૮૮, ૩૮૭, પ્રક૦ ૫૯) (૩) ઘેાઘાબંદરના શા॰ સાંડા શ્રીમાલીના પુત્ર સરવણે આ દેવસુંદરસૂરિના પિરવારના મુનિવરાના ઉપદેશથી જિનાલયા મ’ધાવ્યાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy