________________
૪૭૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ग्रहणाभिग्रहेण नैकानि स्तोत्राणि विरचितानि । पद्मावतीदेवीवचनात् तपागच्छमभ्युदयवन्तं समीक्ष्य श्रीसोमतिलकसूरये ९०० स्तोत्राणि समर्पितानि.
(–સિદ્ધાન્તસ્તવની અવસૂરિ) આ માટે બીજો પણ ઉલ્લેખ આ પ્રકારે છે– पद्मावतीदेवीवचनतोऽभ्युदयं विभाव्य । यत्सूरये स्तवन सप्तशती स्वकीयाम् । सूरिर्जिनप्रभउपप्रपदेप्रथायै, सोऽयं सतां तपगणो न कथं प्रशस्यः ॥१॥
(-પ્રક. ૪૦, પૃ. ૪૬૮) સંભવ છે કે આ ગાઢ મિત્રીના પરિણામે જ તેમના પ્રીતિપાત્ર બાલમુનિઓનાં આ જિનકીર્તિસૂરિ, આ જિનસુંદરસૂરિ નામ પ્રવર્તી હોય.
(-પ્રક. ૫૦ ) (૩) આ સમયે ઉપકેશગ૭ના (૬૮મા) આઇ કસૂરિએ સં. ૧૩૩ માં “ઉપકેશગચ્છ પ્રબંધ” તથા “નાભિનંદન જિદ્ધારપ્રબંધ” ગ્રંથ ૨૨૪૩ રચ્યાં હતાં.
(–પ્રક૧, પૃ. ૩૩, પ્રક. ૩૫, પૃ. ૧૭) (૪) કૃષ્ણષિ ગચ્છના આ૦ મહેંદ્રસૂરિના શિષ્ય આ૦ જયસિંહસૂરિએ સં. ૧૮૨૨માં કુમારપાળ ચરિત્ર ગ્રં૦ ૬૩૦૭ તથા ન્યાય તાત્પર્યટીકા બનાવી. સં. ૧૪૫૩માં ધનરાજ પ્રબોધમાલા બનાવી.
(–પ્રક. ૪૩, પૃ૦ ૭૫૬, ૫૭ –પ્રક. ૪૫, પૃ૦ ૩૬૮) (૫) આ સમયે આ૦ સેમતિલકસૂરિને ભક્ત દુઃસાધ્ય વંશને શેઠ જગતસિંહ દેલતાબાદમાં હતા. બાદશાહ ફિરોજશાહ તુઘલખે તેના પુત્ર મહણસિંહને “સાચા બોલા તરીકે ૧૬ લાખની રકમ આપીને કેટિવજ બનાવ્યું હતું.
મલધારગચ્છના આ રાજશેખરે સં. ૧૪૦૫ ના જેઠ સુત્ર ૭ ના રોજ દિલ્હીમાં જગતસિંહની વસતીમાં શેઠ મહણસિંહની " વિનંતિથી “પ્રબંધકેશ” ર. (-પ્રક૩૮, પૃ. ૩૩૭, પ્રક. ૪૪,
પૃ૦ ૪૯, પ્રક. ૪૫, પૃ. ૩૮૭) દુકાળ-સં૦ ૧૩૭૭માં ગુજરાતમાં મેટે દુકાળ પડયે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org