________________
અડતાલીસમું ] આ૦ સેમતિલકસરિ
૪૨૯ (૩) આઇ દેવસુંદરસૂરિ–તેમના પગમાં ઉત્તમ લક્ષણે હતાં, ભ૦ સેમતિલકસૂરિવરે કેડિનારમાં અબિંકાદેવીની સામે બેસી, કે ગચ્છનાયકપદને યોગ્ય છે? તે જાણવા ધ્યાન કર્યું, ત્યારે અંબિકા દેવીએ જણાવ્યું કે ભગવદ્ ભુલકદેવસુંદર ગચ્છનાયકપદને યંગ્ય છે.
(ગુર્નાવલી ક. ૩૦૩, ૩૦૪, ૩૦૫) ગુરુદેવે તેમને ગચ્છનાયક બનાવ્યા તેઓ આ૦ જયાનંદસૂરિનું બહુમાન કરતા હતા. (-પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ પ્રનં. ૧૧૦)
(જૂઓ પ્રક. ૪૯ મું) પ્રભાવકે–આ સમયે ઘણુ પ્રભાવકે થયા. કેટલાક આ પ્રમાણે હતા.
(૧) આ જિનપ્રભસૂરિ–આ. સેમપ્રભસૂરિ અને આ જિનપ્રભસૂરિ વચ્ચે ગાઢ પ્રેમ હતો. (-પ્રક. ૪૦, પૃ. ૪૬૮)
ખરતરગચ્છના ૫૦ રવિવર્ધન ગણિ લખે છે કે, આ જિનપ્રભસૂરિ વિહાર કરતા કરતા ગુજરાતના પાટણ શહેરમાં પધાર્યા, અને ત્યાં તપાગચ્છની પિષાળમાં ઊતર્યા. ત્યારે ત્યાં તપાગચ્છના આ૦ સેમપ્રભસૂરિ હતા. આ સમપ્રભસૂરિએ આ જિનપ્રભસૂરિ ની પ્રશંસા કરતાં કહ્યું કે, “તમે બાદશાહને પ્રતિબોધી, જૈન શાસનની સારી પ્રભાવના કરે છે. એ ખરેખર પ્રશંસનીય વાત છે.” આ૦ જિનપ્રભસૂરિએ ગંભીરતાથી જવાબ વાળે કે, “પૂજ્ય ! અમે બાદશાહની પાસે રહીએ છીએ, પણ એક રીતે તે પરાધીન છીએ. જ્યારે તમે “નિરતિચાર ચારિત્ર” પાળે છે, તમારા જેવા મુનિવરે વિદ્યમાન છે. આથી જ જૈનશાસનમાં ચારિત્ર વર્તે છે આ રીતે તેમની વચ્ચે પ્રેમાલાપ થયે. • આ પિપાળમાં ઉંદરને ત્રાસ વધારે હતે, આ૦ જિનપ્રભસૂરિએ મંત્રના બળથી આ ઉપદ્રવ મટાડ્યો, અને બધા મુનિવરે આશ્ચર્ય પામ્યા. (જિનપ્રભસૂરિ કલ્પ, –પ્રક. ૪૦, પૃ. ૪૬૫ થી ૪૭૦)
(૨) આ જિનપ્રભારના શિષ્ય પં. આદિગુમગણિ લખે છે કે'येन (जिनप्रभसूरिणा) प्रतिदिनं नव्यस्तोत्रादिकरणानन्तरमेवा हार
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org