SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ સુડતાલીસમું ] આ૦ સોમપ્રભસૂરિ ૪૨૧ એ પછી આચાર્યશ્રી માંડવગઢ પધાર્યા. પછી વડેદરા, સાંખેહડા, ડભઈ, જંબુસર, આમેદ, ખંભાત, અહમદાવાદ, આશાપલ્લી, કઠવાડા, કુરમાનવાડી, સિકંદરપુર, વિસનગર થઈ વડનગરમાં પધાર્યા. આ૦ સેમપ્રભસૂરિએ ઘણું ગ્રંથ રચ્યા છે, તે નીચે મુજબ જાણવા મળે છે. – “નમિઉણુ ભણઈ સત્રાબિલવગેરે “આરાધનાસૂત્રે.” વિસ્તૃત “રતિજતકલ્પસૂત્ર, “યમકમય,” “૨૮ જિનસ્તુતિઓ,” “જિનેન એન.” સ્તુતિ “શ્રીમદુધર્મ.’ સ્તુતિ. વગેરે. પટ્ટધરે-તેમની પાટે આ પ્રકારે ચાર આચાર્યો થયા. ૧. આ વિમલપ્રભસૂરિ–તે સં૦ ૧૩૫૭માં આચાર્ય થયા. તે અલ્પાયુષી હતા. દયાસાગર હતા. તેમણે ઉપદેશ આપી ૩૦૦ નવા જેને બનાવ્યા હતા. (ગુર્નાવલી, લે૨૬૯) ૨. આ૦ પરમાનંદસૂરિ–તે સં. ૧૩૭૩માં આચાર્ય થયા. તેમને જોઈને સૌ આનંદ પામતા. તે ચાર વર્ષ જીવીને સં૦ ૧૩૮૧માં સ્વર્ગે ગયા. ૩. આ પદ્ઘતિલકસૂરિ–તેમનાં સં. ૧૩૬૮માં દીક્ષા, સં. ૧૩૭૫માં આચાર્ય પદવી, અને સં૦ ૧૪૨૫માં સ્વર્ગગમન થયાં. તેઓ શુદ્ધ સંયમનિષ્ઠ હતા. તે દીક્ષામાં આ૦ સેમતિલકસૂરિથી એક વર્ષ મોટા હતા. એક વર્ષ જીવીને તેઓ પણ સ્વર્ગે ગયા. ૪. આ૦ સેમતિલકસૂરિ- તેમનાં સં. ૧૩૫૫ ના મહામાસમાં જન્મ, સં. ૧૩૬૯માં દીક્ષા, સં. ૧૩૭૩માં આચાર્યપદ અને સં૦ ૧૪૧૪માં સ્વર્ગગમન થયાં. તે મેટા પ્રભાવશાળી હતા. આ૦ સેમપ્રભસૂરિએ તેમને નાની ઉંમરમાં ગચ્છનાયક બનાવી, પિતાની પાટે સ્થાપન કર્યા. (-પ્રક. ૪૮) તેમનાથી મેટા ત્રણ આચાર્યો અલ્પાયુષી હતા. આથી આ એકલા સૂરિએ જ ગચ્છને ભાર ઉપાડી લીધે. (–ગુર્નાવલી, કલે. ૨૭૬) આ૦ સોમપ્રભસૂરિએ આ૦ પરમાનંદ તથા આ૦ સેમતિલક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy