SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ છેતાલીસમું ] આ વિદ્યાનંદસરિ, આ ધર્મ સરિ ૪૧૧ બાદશાહ ગિઝનીખાં અને સંવે રત્નાશાહની ઘટનામાં બાદશાહે માનવતાને બદલે લેભને જ પ્રધાન માને છે. ૬. બાર મહમ્મુદ ખિલજી ગિજનીસ્તાન–અપરનામ બાદશાહ આલમ શાહ (સં. ૧૪૯૨ થી સં. ૧૫૨૫) ૭. બાદશાહ ગ્યાસુદ્દીન ખિલજી (સં. ૧૫૨૫ થી ૧૫૫૮) તે બહુ વિલાસી હતું. તેના જનાનખાનામાં હજારે બેગમે હતી, તે “૨૩ વર્ષ સુધી તો માંડવગઢથી નીચે ઊતર્યો જ નહતે.” તેણે સં૦ સહસાપેરવાડને મંત્રી પદે નીમે. રાજા સયકપરમારે સં૦ ૧૦૨૮માં ઉજજૈનમાં પિતાની ગાદી સ્થાપિત કરી હતી, રાજા ભોજદેવ પરમારે ધારાનગરી વસાવી, ત્યાં પિતાની ગાદી સ્થાપના કરી. તે સં. ૧૧૧રમાં મરણ પામ્યું અને ધારાનગરીને નાશ થયે. (પ્રક. ૩૫, પૃ. ૧૬૬) તે પછી સમય જતાં સં. ૧૪૫૯માં માંડવગઢને જ માળવાનું પાટનગર બનવાને ફરી લાભ મળે. (–પ્રક૩૫ પૃ૦, ૧૬૨ થી ૧૬૬) સૂબા દિલાવરખાનને પુત્ર હુસંગશાહ ગેરી માળવાને સ્વતંત્ર બાદશાહ બન્યો અને તેણે સં. ૧૪૫લ્માં માંડવગઢને પિતાનું પાટનગર બનાવ્યું. માંડવગઢ વિકમની ૧૪મી સદીના પ્રારંભથી જેન ઈતિહાસમાં દાખલ થયું. તે આ પ્રમાણે માંડવગઢમાં મહારાજા જયસિંહ (સં. ૧૩૧૮ થી ૧૩૩૭)ના મંત્રીએ પેથડશાહ, ઝાંઝણશાહ હતા. (-પ્રક૦ ૪પ, પૃ૩૧૪, ૩૧૮) સૂબા મલેક કાફરના દિવાન સંઘવી પરાજ સોનગરા (સં. ૧૩૫૮) મંત્રી મહાકવિ ધનદ (સં. ૧૪૯૦), મહાકવિ “મંડન બન્યા હતા.' (-પ્રક. ૪૫, પૃ. ૩૨૪) સુલતાન આલમ શાહ ગેરીને ખજાનચી મહામાત્ય, રણથંભોરના દંડનાયક મંત્રી ધનરાજ રવાડ હતે. (પ્રક. ૪૫, પૃ. ૩૬૭) મહમ્મદ ખિલજી યાને બા આલમશાહ ગેરીને મહામાત્ય સંઘપતિ દેહડ સેનગર હતે. (-પ્રક. ૪૫ પૃ. ૩૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy