________________
૪૧૦
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ રાજવંશને પરિચય પહેલા (પ્રક. ૩૫, પૃ. ૧૫૯ થી ૧૬૭માં) આવી ગયું છે, વિશેષ પરિચય આ પ્રમાણે મળે છે – ૧૭ અજૂનવર્મા
સં૦ ૧૨૬૭ થી ૧૨૭૨ ૧૮ રાજા દેવપાલ પરમાર
સં૦ ૧૨૭૩ થી ૧૨૭ ૧૯ જયતુંગી
સં . ૧૨૯૭ થી ૧૩૧૩ ૨૦ જયવર્મા
સં૦ ૧૩૧૩ થી ૧૩૧૮ ૨૧ મહારાજા જયસિંહ
સં. ૧૩૧૮ થી ૧૩૩૭ ૨૨ , ભોજદેવ
સં. ૧૩૩૭ થી ૧૩૬૭ ૨૩ , જયસિંહદેવ
સં. ૧૩૬૭ થી ........ તે પછી અલ્લાઉદ્દીન ખિલજીએ માળવા જીતી લીધે, અને મુસલમાને માળવાના શાસક બન્યા. તેઓની રાજાવાળી આ પ્રમાણે છે૧. સૂબ મલેક ખુશરૂ કાફર (–પ્રક. ૪૪, પૃ. ૪૭) ૨. સૂબે બહાદૂરશાહ ૩. સૂબો દિલાવરખાં ૪. બાદશાહ હુસંગશાહ ગરી–તેણે સં. ૧૪૫૯માં માંડવગઢમાં સ્વતંત્ર ગાદી સ્થાપના કરી. મૃ૦ વિ. સં. ૧૪૯૧ સને ૧૪૩૪.
૫. બાર ગિઝનીખાન ગેરીતે વ્યભિચારી પ્રજાપડિક હત, મૃ૦ સં. ૧૪૭, સને ૧૪૩૬.
તે પિતાથી રીસાઈને નાદિયા ગયા. ત્યાં સં૦ રત્ના અને સં૦ ધરણા પિરવાડે તેને સમજાવી શાન્ત પાડી બાદશાહ હુસંગશાહ પાસે મોકલ્ય, બાર હુસંગશાહે તે બન્ને ભાઈઓને માંડવગઢમાં માન સાથે લાવી વસાવ્યા. પરંતુ ગિજનીનાં બાદશાહ થયે, ત્યારે તેણે ધનના લેભથી બન્ને ભાઈઓને ત્રાસ આપ્યો. અને તેઓને ૧ લાખ રૂપિયાનો દંડ કર્યો. (જેન ઈતિપ્ર૪૫, પૃ. ૩૭૧)
જે કે ગુજરાતને બાદશાહ બહાદૂરશાહ અને ચિત્તોડના દેશી કર્માશાહને પણ આવી જ ઘટનામાં મૈત્રી થઈ હતી. બા. બહાદુર શાહે માનવતા બતાવી, દેશી કર્માશાહના ઉપકારને કીંમતિ બદલે વાલ્યો હતે.
(-પ્રક. ૪૪, પૃ. ૨૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org