________________
૩૯૨
જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩ને
[ પ્રકરણ
""
જે મીર, મીયાં, સીકદારત, ખાજા, ખાન, મુમ્મીક, તુરૂક, તુચા, ખાંજાદા, મલિક જુમૈર, મુકદમ, જવાંન, પઠાણ, મુગલ બચા, જે જામ, લગા, મલેાચ, હુમસી ખેડ, ખત્રી, જનુ મેલમીલી દરબારી તુહારે રામ નરેસુર, “ સેવૈ રાજ છત્રીશ કુલી ” (૪) (વિ॰ સ૦ ૨૦૦૪માં હ્યુમિસહુ મા૦ રાઠોડે કરેલ “ઓસવાલ કે।મને ઇતિહાસ” પૃ૦ ૨૦૮ થી ૨૧-૧ ભાટ કવિએના પ્રાચીન પ્રસિદ્ધ દુહા અને કવિત્ત) નોંધ:-આ કવિત્તમાં આવેલા જગડ્ડ વિગેરેને પરિચય પહેલાં આવી ગયા છે. તે આ પ્રમાણે—
૧. જગડું (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૭૭) ૨. ભીમ (પ્રક૦ ૪૫, પૃ૦ ........) ૩. જગશી (જગસિંહ પ્રક૦ ૪૫, પૃ૦ ૩૮૫) ૪. સહુને પુત્ર સમરા-સારગ એસવાલ.
(-પ્રક૦ ૩૫, પૃ ૧૯૨, ૧૯૦) ઉલ્લેખા મળે છે કે આભૂ સેનગરા શ્રીમાળીના વંશના સહુ પાલ, તથા મંત્રી ઝાંઝણના પુત્રા, તેમજ સેાની સાંગણુ એસવાલ વંશના સેાની ધનદેવ તથા સેાની કવીન્દ્રસ'ગ્રામસિંહ, ખંભાતના સાની વાજિયા–રાજિયા અને સ૦ ગુણરાજ વગેરેએ પણ ઘણાને મુસલમાનેાના ત્રાસમાંથી બચાવી, કેદી અને ખાન છેડાવ્યા હતા. (-પ્રક૦ ૪૫ પૃ૦ ૩૨૩, ૩૨૪, ૩૩૩, ૩૩૬, ૩૪૯, ૩૬૯) લેાઢા વંશાવલી :
૧. શેઠ શ્રીભૃંગ—તે લેાઢા ગોત્રના આસવાલ જૈન હતા. ગુણવાન, રૂપાળા, તત્ત્વને જાણકાર અને વ્રતધારી જૈન હતા.
૨. ધનરાજ—તે માર વ્રતધારી હતા.
૩. વેશરાજ—તે શીલવ્રતવાળા હતા. તેને (૧) જેઠમલ અને (૨) શ્રીર`ગ એમ બે પુત્રી હતા. મેટા શેઠ જેઠમલને ૧ જીણાશાહ અને ૨ મલ્લ નામે પુત્રા હતા.
૪. શ્રીર્ગ—તે જિનભક્ત હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org