________________
૩૧
પિસ્તાલીસમું ]
આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ તુજ બીણ અસુર અનંત સંક નહિ કઈ માને, તુજ બીણ પાત કુપાત, ભલા કે ભવ ન જાને, તુજ બીણુ બંદી બંદીજાત કાબીલ ન બહેડે, તુજ બીણ ચાડી કરે, ચાડકે નાક ન ફેડે, ભણુ સીહુ તુજ બીણું દાન ગૌ, કછુ ન બાત દીસે ભલી ભૈરવા ? આવ ઈક વાર તું, ઈતિ અનીતિ અલવર ચલી! (૪) પ્રથમ રમી ચૌહાણુ બંસ, જિસ હુ હમીરા, દુ જે ખીલચી (ખીચી) સાહી, જાસ માકુર બાજીરા, તી પીછે પેજ ચઢ બિમલુખાં દલ ફુલ્યો બહુ રાણ ભૂ ગઈ, સાહી મહમુદ અહુડ્યો, અવશાન અંતી આ ન કે, પતિશાહ પરગટ કહું, ભરૂ નરિદ્ર સાંભરી (સાંભર) ભણું તુવ જશ કરી કંકણ બહુ (૫) ૨. ભરસિંહના ભાઈ રામસિંહ લોઢા (ચૌહાણ) નેક નજરી કરે સાહી આલમ, રામ ઔરી પતિ સાહા માલિમ બહતરી પાલ મેવાત વસા, “રાજકુલી નિત સેવા આવે” (૧)
સે કછવાહા, જોધક, જાદે, ભારથ, જેને ભીછ ભલા, નિર્વાણ, ચૌહાણ, ચંદેલ, સોલંકી, દેલ્હ નિશાન કિકે દુજલ, બડગુજર, ઠાકુર, છર, છીભર, ગૌડ, ગોહેલ, મહેલ મલી, દરબારી તુહરે રામ નરસુર, “સે રાજ છત્રીસ કુલી” (૧) જે તુંવાર, તાર, પવાર, સેઢા, સાંખલા ખીચી, સેનગર, રાઠૌડજી કે રાયજાદા રાવત, સ્વામી કોમી સંગ્રામ ખડા, જે રાવલ રાજા રાણ, રાજવી, કેડી કલા મંડલિક મીલી, દરબારી તુહરિ રામ નરેસુર “સે રાજ છત્રીસ કુલી” (૨) ભુમીયા, ભૂપતિક રાય મહાભડ, તે દીસે દરબારી ખડા, જે ખંભણ ભટ દિવાણ દરસણ, જગતિ હુંજિદાર બડા, જે મંગણુ ગીત કરે કબી, માંહી “મહાજન’ મેલ મીલી, દરબારી તુહરે રામ નરસુર, સેવે રાજ છત્રીસ કુલી” (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org