________________
૩૭૫
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસરિ ચૌમુખજીની બીજી ત્રણ ગાદીએ વિરાજમાન કરાવી. (–પ્રક. ૩૭, પૃ૦ ૨૮૮) અને પોતે અંજનશલાકા કરાવેલી બીજી જિનપ્રતિમાને છૂટા છૂટા સ્થાનમાં વિરાજમાન કરી હતી.
સં૦ સહસાએ અચલગઢની પ્રતિષ્ઠામાં સંઘભક્તિ કરી, યાચકોને ખુશ કર્યા, અને વિવિધ રીતે તીર્થ પ્રભાવના કરી, જેમાં ૫ લાખ દ્રવ્ય વાપર્યું. સં આશાધરે પણ ઘણે લાભ લીધે. - અચલગઢમાં ચૌમુખજીનું જિનાલય બાદશાહના દિવાનનું છે. સામાન્ય લકવાયકા છે કે “તે કુંભેજી પિતાના અચલગઢના રાજમહેલમાં બેસી ચૌમુખજીનાં દર્શન કરતો હતે.”
સં. રત્નાને ચે પુત્ર (૪) સં- સેને નામે હતે. તે સેનાને (૫) પુત્ર અશાધરે આ ચૌમુખજીની પ્રતિષ્ઠાને ઉત્સવ કરાવ્યું હતું.
(–પ્રક. ૩૭, પૃ. ૨૯૦)
(ગુરુગુણરત્નાકર કાવ્ય : સર્ગઃ ૩) વાલીના કુલગુરૂ ભ૦ મીયાચંદજી સંવ ધરણાશાહના વંશના કુલગુરૂ છે. તેની વહીના આધારે સં૦ સાંગણ પિરવાડની વંશાવલી નીચે પ્રમાણે મળે છે.
(૧) સાંગણ પિરવાડ. (૨) કુરપાલ (ભા કામલદેવી.) (૩) સં. ધરણું (ભ૦ ધારણદેવી, ચંદ્રાદેવી.) (૪) જાખા (ભાજયવંતી.) (૫) ગુણરાજ (ભા. ગુણવંતી.) (૬) વીરમદેવ (ભા. વીરમતી.) (૭) ગમનાજી. (૮) કાનજી (ભા. કેડમદેવી.) (૯) પડ્યોજી (ભા. (૧૦) રત્ના. (૧૧) ચાંપા. (૧૨) ઉદા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org