________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
કવિ બહાદુર ૫' દીપવિજયજી જણાવે છે કે, આ ગચ્છ ભેદમાં અમદાવાદના સાસકણુ મનિયા શ્રીમાળી અને ખંભાતના પારેખ રાજિયાની શ્રીમાલીની માટી મઇ હતી. એટલે કે તેએ આણુ સૂમ્સ ઘમાં ભળ્યા હતા.
( -સાહમકુલપટ્ટાવલી, ઢાળ: ૪૮, કડી: ૮, પટ્ટાવલી સમુચ્ચય ભા॰ ૨, પૃ૦ ૯૭)
૩૫૦
પદવીપ્રદાન
ભ॰ વિજયાન દસૂરિએ સ૦ ૧૭૦૬ ના અષાડ વિષે ૧૩ ના રાજ ખંભાતના અકખરપરામાં ભ॰ વિજયરાજસૂરિને આચાર્ય પદ તથા ભટ્ટાર્કૅપદ આપ્યાં હતાં. આ પઢવીના ઉત્સવ શેઠ જિયારાજિયાએ કર્યાં હતા. તેમણે આ ઉત્સવમાં સૌને “ પરવાળાની માળા” આપી હતી. (−પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પુરવણી, પૃ॰ ૨૬૫)
તે પછી સ`૦ ૧૭૦૭માં ખભાતના અકબરપરામાં ભ॰ વિજય રાજસૂરિનું ચામાસુ થયું. શેઠે વજિયાએ આ ચામાસામાં ગુરુભક્તિને ભારે લાભ લીધા હતા. ( -પ્રક૦ ૫૮ આનંદસૂર શાખા પર પરા) કર્માદાન
ભ॰ વિજયાન'દસૂરિ અમદાવાદ તરફ વિહાર કરી સ. ૧૭૧૧માં ફરીવાર ખંભાત પધાર્યાં. ત્યાં તેમણે ચામાસું કર્યું. પારેખ વર્જિયા રાજિયા સમુદ્રમાં વહાણવટુ કરતા હતા, એક દિવસે વ્યાખ્યાન સમયે ભટ્ટારક ધર્મોપદેશ દેતા હતા. ત્યારે મહેતાએ આવીને પારેખ જિયા–રાજિયાને ખબર આપી કે, તમારાં વહાણા લાઢું ભરીને આવી ગયાં છે, તેમાંના સામાન જલદી ઉતારી લેવા જોઈએ, આથી આપણને ઘણા લાભ થશે.
ભટ્ટાર્કજીએ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, “ શ્રાવકેાએ લેાઢાના વેપાર કરવા ન જોઈએ. ” કેમકે લેાઢામાંથી તરવાર, તીર, ભાલા, કેશ, કેાદાળી દાતરડી છરા વગેરે અને છે. આ બધી વસ્તુઓને પ્રાણીઓના ઘાત કરવામાં જ ઉપયાગ થાય છે, તેથી તે અધિકર મનાય છે. લેાઢાના વેપાર કરવાથી ચીકાણાં કમ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org