SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ગ્રંથભંડાર–સોની સંગ્રામસિંહે સં૧૪૭૦માં તપગચ્છના ૫૦માં આ૦ સેમસુંદરસૂરિને માંડવગઢમાં પધરાવી, ચોમાસું કરાવ્યું હતું. અને તેમની પાસે “ભગવતી સૂત્ર-ટીકા”નું વ્યાખ્યાન સાંભળ્યું હતું સંગ્રામ સોનીએ “ભગવતી સૂત્ર” સાંભળતાં “ગેયમા” શબ્દ દીઠ એકેક સેના મહાર, તેની માતાએ અડધી અડધી સેના મહેર, અને તેની પત્નીએ પા પા સેના મહોર મૂકી હતી. એમ ત્રણે મળીને ૩૬+૧૮+૯=કુલ ૬૩૦૦૦ સોના મહેરો મૂકી હતી. સનીએ આ રકમ આચાર્યશ્રીના ચરણમાં લાવી મૂકી. એટલે આચાર્યશ્રીએ “સાધુપરિગ્રહ રાખે નહીં” એમ કહી સોનીને આગમગ્રંથો લખાવવાને ઉપદેશ આપ્યો. આથી તેણે સં૦ ૧૪૭૧માં આ ધન વાપરી, સેના રૂપાની શાહીથી ૧ સચિત્ર-કુલપસૂત્ર. તથા ૨ કાલિકાચાર્યકથાની ઘણું પ્રતે લખાવી હતી. તેની એકેક પ્રતિ આચાર્ય મહારાજની સાથેના દરેક મુનિવરોને વહરાવી. અને ઘણી પ્રતિ સંઘના ગ્રંથભંડારમાં પણ મૂકી. આ૦ મુનિસુંદરસૂરિ તથા ઉપાય ધર્મસાગર ગણિવર સોની સંગ્રામસિંહ” વિશે ઉલ્લેખ છે તે ઉપરથી જણાય છે કે, સની સંગ્રામસિંહના પૂર્વજો ખંભાતના વતની હતા. તે સંગ્રામસિંહના પૂર્વજોએ તેમજ સેટ ભીમજી વગેરેએ આ દેવેન્દ્રસૂરિના પરિવારને રહેવા માટે વસતી તથા - શિષ્યો વગેરે આપ્યા હતા. (–ગુર્નાવલી, લેટ ૧૩૭ થી ૧૩૯, તપાગચ્છ પટ્ટાવલી પ્રા. ગાઢ ૧૫, તેની વૃત્તિ, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, પૃ૦ પ૯ પ્રક. ૪પ, પૃ. ૨૮૧, ૩૨૮) ૧. માંડવગઢમાં સં. ૧૫૪૩ના મહા સુદિ ૧૩ને રવિવારે સેની માંડણ, સો. શેઠ અર્જુન, સેવ ગોપાલ, સો ટોડરમલ અને સોકૃષ્ણદાસ વગેરે “સેની કુટુંબ”ને જૈને હતા. સં. ૧૫૫૫ના જેઠ સુદિ ને સોમવારે માંડવગઢમાં સેર માંડણ સે નાગરાજ, સેવ વર્ધમાન, સેવ પાસદત્ત અને સે જિનદાસ વગેરે જૈન હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy