________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૧૩૦ થી ૧૩૩), હ ગ (૧૩૪ થી ૧૩૬), યમ-નિયમ આદિ (૧૩૫ થી ૧૩૮), સેનીવંશ-પ્રશસ્તિ (૧૩૯ થી ૧૪૫), સં ૧૫રમાં ગ્રંથ રચના-પ્રશસ્તિ. (૧૪૬ થી ૧૪૯), કવિ વાણી વર્ણન (૧૫).
વિશેષ પરિચય-સંગ્રામસિંહ બાર વ્રતધારી સમકિતી શ્રાવક હતે. તે એ સદાચારી હતું કે “પરસ્ત્રીને માતા સમાન” માનતે.
તે માળવાના માંડવગઢના બાદશાહ મહમૂદ ખીલજી (સં. ૧૪૯૨ થી ૧૫૨૫)ને માટે ખજાનચી હતે. દિવાનપદ ઉપર પણ તે આવ્યું હતું. અને માંડવગઢમાં અલંકાર સમાન મનાતે. તેણે ઘણું બંદીખાનને છેડાવ્યા હતા. બાદશાહે તેને નકદ-ઉલ-સુલક (નગદલમલિક)ની પદવી આપી, તે ઉપરાંત “જગત વિશ્રામ”નું બિરુદ પણ આપવામાં આવેલું.
તેને ગુરાઈ અને રત્નાઈ નામે બે પત્નીઓ હતી, તથા પુત્ર પરિવાર પણ માર્યો હતો.
જિનપ્રતિષ્ઠા–તેણે સં. ૧૫૧૮ના જેઠ સુદિ ૧૫ ને ગુરુવારે ભ૦ અજિતનાથની પરિકરવાળી જિનપ્રતિમા ભરાવી અને તેની વૃદ્ધ તપાગચ્છના આ૦ રત્નસિંહસૂરિના પટ્ટધર ૫૭મા આવે ઉદયવલભસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠાવિધિની ક્રિયા પં. ઉદયમે કરાવી હતી. ભ૦ અજિતનાથની પ્રતિમા નીચે લંગોટ છે. અને તેની નીચે “સેટ સંગ્રામ' નામ કોતરેલું છે–મૂળનાયકની બંને બાજુએ ભ૦ અજિતનાથની પ્રતિમાઓ છે.
નોંધ: ઉજજૈનમાં દેરા ખડકી મહોલ્લામાં ભ૦ ચંદ્રપ્રભુનું . જેન મંદિર છે. તેમાં ભ૦ અજિતનાથની સફેદ રંગની પાષાણુ પ્રતિમા બિરાજમાન છે તેની ગાદીમાં પાછલા ભાગમાં ઉપરના આશયને લેખ છે.?
ગ્રંથ–સની સંગ્રામસિંહ વિદ્વાન હતા, મેટે કવિ હતું, તેણે સં. ૧૫૨૦માં “બુદ્ધિસાગર” લેક ૪૧૪ નામનો ગ્રંથ રચે.
૧૦ “સં. ૧૫૧૮ જે. સુ. ૧૫ ગુરુવાર મક્ષીજી પાર્શ્વનાથનો પ્રતિષ્ઠાદિન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org