________________
પિસ્તાલીસમું ]
આ શ્રી દેવેન્દ્રસૂરિ
ખંભાતના વતની સેાની નિયા એશવાલના પુત્ર પદ્મસિદ્ધ ની પત્ની આહણુદેવીએ સ૦ ૧૪૮૩ના ભાદરવા વિદે છને ગુરુવારે તપાગચ્છના ભ॰ દેવસુંદરસૂરિ, તેમના પટ્ટધર આ॰ સેામસુંદરસૂરિ, આ॰ મુનિસુંદરસૂરિ, આ॰ જયચંદ્રસૂરિ અને આ જીવનસુંદરસૂરિના ઉપદેશથી “ જીરાવલામાં શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભ૦ના જિનપ્રાસાદની ચાકીનું શિખર ” કરાવ્યું.
(—ત્રિસ્તુતિક આ॰ વિજયયતીન્દ્રસૂરિ સંગ્રહિત જિનપ્રતિમા લેખસગ્રહ' લેખાંક : ૩૦૮) તે મેટા ભંડારી હતા. દાની, પરાપકારી અને પરસ્ત્રીસહૈાદર મનાતા હતા. તેના દેહને વાન રુપાળા હતા.
*
૬. ધનદેવ-તે “ નરદેવને નાના ભાઈ ” હતા. “તેણે” મેટી રકમ આપી, ચંદ્રપુરીમાં (ચ’ડાઉલીમાં)મુસલમાન રાજાઓના ત્રાસમાંથી હજારો હિંદુઓને છેડાવ્યા હતા.”
૭. ક્વીન્દ્ર સેાની સંગ્રામસિંહ ભડારી-તે સેાની નરદેવનેપુત્ર હતા. તેને પરિચય તેના પેાતાના શબ્દોમાં આ રીતે મળે છે.
૩૩૩
દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન (સને સ૦ ૧૨૯૮ થી ૧૩૧૬) (સ’૦ ૧૩૫૩ થી ૧૩૭૧)ના સમયે સેાની સાંગણુ ઓશવાલ થયા. તેના વંશમાં ” મહાદાની સા॰ નરદેવ”ના પુત્ર સંગ્રામસિ'હ ” નામે થયા. (બુદ્ધિસાગર' તરંગ : ૪, શ્લાક ૧૩૯ થી ૧૪૫)
તે સ૦ ૧૫૨૦ માં માળવાના બાદશાહ મહમ્મુદ ખીલજીને “ માટે ભડારી ” હતેા. તે તેના વિશ્વાસપાત્ર હતા. તેને સ્ત્રી-પુત્ર વગેરે માટે પરિવાર હતેા. (-તરંગ : ૧, શ્લા૦ ૫, ૬, ૭ તથા તરગ ૪, શ્લા॰ ૧૪૦)
Jain Education International
''
લબ્ધિ-તેને “ ગૌતમસ્વામીની લબ્ધિ”નું વરદાન હતું તેના ઉપર સરસ્વતીદેવી પ્રસન્ન હતી. તે અભયકુમાર જેવા બુદ્ધિશાળી હતા. (તરંગ : ૧, àા૦-૫,૬,૭.)
તે તપાગચ્છની વૃદ્ધ પેાષાળના આ૦ વિજયરત્નસિંહસૂરિના પટ્ટઘર
For Private & Personal Use Only
www.jainelibrary.org