________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૧૩ ઠદેદા કઈ કામ માટે દેવગિરિ દોલતાબાદ ગયો. ત્યાં તે ઉપાશ્રયે ગુરુમહારાજને વંદન કરવા ગયે, ત્યારે ત્યાંને સ્થાનિક સંઘ ત્યાં એકત્રિત થયે હતો. અને તેમાં ત્યાં પાળ બંધાવવાને વિચાર થઈ રહ્યો હતો. એ સમયે દેદા શેઠે ત્યાં પિતે પોષાળ બનાવી દેવાને પ્રસ્તાવ રજૂ કર્યો, અને સંઘને આદેશ મા. સંઘે જણાવ્યું કે, “જો એક જ ભાઈને ઉપાશ્રય કરવા સંઘ આદેશ આપે છે, અહીં જ એવા ભાઈઓ છે કે, જે મોટી પિષાળ બંધાવી શકે. તેથી આ લાભ બહારગામવાળાને આપવાનો નથી જ. બીજું એ કે “ગુરુ મહારાજ હોય ત્યારે પિપાળ બંધાવી આપનાર એક વ્યક્તિનું ઘર શય્યાતર થતાં તે શ્રાવકને દાનાંતરાય પડે.” માટે સંઘે મળીને જ પિષાળ બંધાવવાની છે. આથી સૌને લાભ મળી શકે.
કુંકુમલાષાળ આમ છતાં શેઠ દેદાએ પિષાળ બંધાવવાને વિશેષ આગ્રહ કર્યો. એટલે એક ભાઈએ કહ્યું કે, “તમે નાહકની જીદ કરે છે, તેમ છતાં તમારે પાષાળ બંધાવવી હોય તો તે સોનાની ઈટોથી બંધાવી આપે, તો સંઘ આદેશ આપશે. શેઠ દેદાએ તરત જ તે વાતનો સ્વીકાર કર્યો. પરંતુ એમ કરવા જતાં સેનાની ઈટેની પિન્કાળ તરતમાં નાશ પામી જવાનો ભય હતો જ, એટલે આચાર્ય મહારાજ તથા શ્રીસંઘે તેવી પિષાળ બંધાવવાની ના પાડી. પછી તે શેઠે એટલી રકમનું કેશર ચૂનામાં ઘુટાવીને પિષાળ બંધાવી, જે કંકું મરેલા શાળા નામથી પ્રસિદ્ધિ પામી, તે શેઠ અને શેઠાણું મરણ પામતાં ધન પણ નાશ પામ્યું, એટલે તેમના પુત્ર નિર્ધન સ્થિતિમાં મુકાયા.
જ્ઞાતિ –
ચરિત્રગ્રંથોમાં તેમને વંશ ઓશવાલ બતાવ્યું છે, પણ
૧. કઈ કઈ ઉલ્લેખમાં જે દેદાશાહને ઓશવાલ બતાવ્યું છે તેની વંશાવલી આ પ્રકારે જાણવા મળે છે–
(ગ) (૧) વાછાક એશવાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org